Hymn No. 1677 | Date: 27-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-27
1989-01-27
1989-01-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13166
છે કલ્યાણકારી તું રે માતા, ક્યારે બદલે તું તારી ચાલ
છે કલ્યાણકારી તું રે માતા, ક્યારે બદલે તું તારી ચાલ એ ના સમજાય, ના સમજાય, ના સમજાય છે હિતકારી તું રે માતા, અદીઠ હાથે તું હિત કરે - એ... છે પરમકૃપાળી તું રે માતા, અદીઠ કૃપા તું વરસાવે - એ... છે મંગળકારી તું રે માતા, અમંગળમાં ભી મંગળ કરે - એ... છે સુખકારી તું રે માતા, દુઃખમાં ભી સુખ દેતી જાય - એ... છે રક્ષણકારી તું રે માતા, માર ખાઈએ જગમાં, રક્ષણ કરતી જાય - એ... છે બહુરૂપધારી તું રે માતા, ના રૂપની થાયે સાચી પહેચાન - એ... છે શક્તિશાળી તું રે માતા, સંજોગો અસહાય બનાવી જાય - એ... છે સર્વસત્તાધારી તું રે માતા, મોત જ્યારે અમને લઈ જાય - એ... છે દાતારી તું રે માતા હોય પાસે, એ પણ ચાલ્યું જાય - એ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che kalyanakari tu re mata, kyare badale tu taari chala
e na samajaya, na samajaya, na samjaay
che hitakari tu re mata, aditha haathe tu hita kare - e ...
che paramakripali tu re mata, aditha kripa tu varasave - e .. .
Chhe mangalakari tu re mata, amangalamam bhi mangala kare - e ...
Chhe sukhakari tu re mata, duhkhama bhi sukh deti jaay - e ...
Chhe rakshanakari tu re mata, maara khaie jagamam, rakshan Karati jaay - e ...
che bahurupadhari tu re mata, na rupani thaye sachi pahechana - e ...
che shaktishali tu re mata, sanjogo asahaya banavi jaay - e ...
che sarvasattadhari tu re mata, mota jyare amane lai jaay - e ...
che datari tu re maat hoy pase, e pan chalyum jaay - e ...
|