1989-01-28
1989-01-28
1989-01-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13169
છે જગ તો એક સુંદર સપનું, સપનામાં સપનું તો રચાઈ ગયું
છે જગ તો એક સુંદર સપનું, સપનામાં સપનું તો રચાઈ ગયું
વાસ્તવિક દુનિયા વિસરાઈ ગઈ, લો સપનાની દુનિયા શરૂ થઈ ગઈ
દુઃખના સંભારણા ભુલાઈ ગયા, લો શોધ સુખની શરૂ થઈ ગઈ
નિરાશાના ભંગાર ભુલાઈ ગયા, લો મહેલ સપનાના રચાઈ ગયા
વાસ્તવિક નિરાશાઓ, નવા રૂપે તો ત્યાં દેખાઈ ગઈ
મનમાં ઘૂંટાયું જે બધું, મન તો સપનામાં બદલો લઈ ગઈ
ઘૂંટાતા હૈયામાં વેરને તો ત્યાં, વાચા એને મળી ગઈ
હૈયાના ગભરાટે ત્યાં ખેલ ખેલી, ખૂબ એ તો ગભરાવી ગઈ
વૃત્તિએ વૃત્તિએ તો ત્યાં વાચા ખોલી, ગરબડ ત્યાં સમજાઈ ગઈ
અશાંત હૈયાએ પણ ત્યાં, અશાંતિ તો ઊભી કરી દીધી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jaga tō ēka suṁdara sapanuṁ, sapanāmāṁ sapanuṁ tō racāī gayuṁ
vāstavika duniyā visarāī gaī, lō sapanānī duniyā śarū thaī gaī
duḥkhanā saṁbhāraṇā bhulāī gayā, lō śōdha sukhanī śarū thaī gaī
nirāśānā bhaṁgāra bhulāī gayā, lō mahēla sapanānā racāī gayā
vāstavika nirāśāō, navā rūpē tō tyāṁ dēkhāī gaī
manamāṁ ghūṁṭāyuṁ jē badhuṁ, mana tō sapanāmāṁ badalō laī gaī
ghūṁṭātā haiyāmāṁ vēranē tō tyāṁ, vācā ēnē malī gaī
haiyānā gabharāṭē tyāṁ khēla khēlī, khūba ē tō gabharāvī gaī
vr̥ttiē vr̥ttiē tō tyāṁ vācā khōlī, garabaḍa tyāṁ samajāī gaī
aśāṁta haiyāē paṇa tyāṁ, aśāṁti tō ūbhī karī dīdhī
|
|