Hymn No. 1694 | Date: 04-Feb-1989
|
|
Text Size |
 |
 |
1989-02-04
1989-02-04
1989-02-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13183
વાગે છે રે વાગે છે, તારા ઝાંઝરના ઝણકાર માડી વાગે છે
વાગે છે રે વાગે છે, તારા ઝાંઝરના ઝણકાર માડી વાગે છે મારા હૈયાના તાર, એ રણઝણાવે છે - તારા... તાલે, તાલે, મીઠાશ એની એ રેલાવે છે - તારા... રણકારે, રણકારે આનંદ હૈયામાં ફેલાવે છે - તારા... સૂતી શક્તિઓને, એ તો જગાડે છે - તારા... ભાન હૈયાના બધા, એ તો ભુલાવે છે - તારા... તારા આવ્યાના અણસાર, એ તો આપે છે - તારા... સંભળાતા રણકાર, જીવન તો ધન્ય થાયે છે - તારા... એના નાદે નાદે તો, સકળ બ્રહ્માંડ ચાલે છે - તારા... એના રણકાર તો, તારી મનોહર મૂર્તિની યાદ આપે છે - તારા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vague che re vague chhe, taara jhanjarana janakara maadi vague che
maara haiya na tara, e ranajanave che - taara ...
tale, tale, mithasha eni e relave che - taara ...
ranakare, ranakare aanand haiya maa phelave che - taara ...
suti shaktione, e to jagade che - taara ...
bhaan haiya na badha, e to bhulave che - taara ...
taara avyana anasara, e to aape che - taara ...
sambhalata ranakara, jivan to dhanya thaye che - taara .. .
ena nade nade to, sakal brahmanda chale che - taara ...
ena rankaar to, taari manohar murtini yaad aape che - taara ...
|