Hymn No. 1710 | Date: 13-Feb-1989
|
|
Text Size |
 |
 |
1989-02-13
1989-02-13
1989-02-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13199
છેડો તાણશો જો ખોટો, ગાંઠ તો પડી જાશે
છેડો તાણશો જો ખોટો, ગાંઠ તો પડી જાશે ખેંચતા ગાંઠ સરકણી, ગાંઠ તો છૂટી જાશે ખેંચતા મીણો ગાંઠ, ગાંઠ તો પાકી થાશે થાશે એક છેડો જો ઢીલો, ગાંઠ જલદી છૂટી જાશે બાંધશો ના ગાંઠ મનમાં, તણાતા વધતી જાશે રાખશો મન જો ઢીલું, પડેલ ગાંઠ છૂટતી જાશે બાંધશો ગાંઠ મનની, પ્રભુમાં ગાંઠ એ મજબૂત રહેશે બાંધશો ગાંઠ માયામાં, ગાંઠ એ ત્યાં પાકી થાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
છેડો તાણશો જો ખોટો, ગાંઠ તો પડી જાશે ખેંચતા ગાંઠ સરકણી, ગાંઠ તો છૂટી જાશે ખેંચતા મીણો ગાંઠ, ગાંઠ તો પાકી થાશે થાશે એક છેડો જો ઢીલો, ગાંઠ જલદી છૂટી જાશે બાંધશો ના ગાંઠ મનમાં, તણાતા વધતી જાશે રાખશો મન જો ઢીલું, પડેલ ગાંઠ છૂટતી જાશે બાંધશો ગાંઠ મનની, પ્રભુમાં ગાંઠ એ મજબૂત રહેશે બાંધશો ગાંઠ માયામાં, ગાંઠ એ ત્યાં પાકી થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhedo tanasho jo khoto, gantha to padi jaashe
khenchata gantha sarakani, gantha to chhuti jaashe
khenchata mino gantha, gantha to paki thashe
thashe ek chhedo jo dhilo, gantha jaladi chhuti jaashe
bandhaso Samantha jashela jashela gashela, radhum, gashati, tanata
ghilum, radhumati chhutati jaashe
bandhaso gantha manani, prabhu maa gantha e majboot raheshe
bandhaso gantha mayamam, gantha e tya paki thashe
|
|