Hymn No. 1714 | Date: 15-Feb-1989
|
|
Text Size |
 |
 |
1989-02-15
1989-02-15
1989-02-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13203
સંભળાઈ રે સંભળાઈ રે
સંભળાઈ રે સંભળાઈ રે સંભળાઈ રે `મા' ની મધુરી ઝાંઝરી લોલ રણઝણ્યા રે રણઝણ્યા રે, તાર હૈયાના રે સંભળાઈ રે `મા' ની મધુરી ઝાંઝરી રે લોલ ભુલાયું રે ભુલાયું રે, ભાન તનમનનું રે સંભળાઈ રે `મા' ની મધુરી ઝાંઝરી રે લોલ હટયા રે હટયા રે, પડદા માયાના હટયા રે સંભળાઈ રે `મા' ની મધુરી ઝાંઝરી રે લોલ બદલાઈ રે બદલાઈ રે, દૃષ્ટિ જીવનની બદલાઈ રે સંભળાઈ `મા' ની મધુરી ઝાંઝરી રે લોલ ફેલાયો રે ફેલાયો રે, આનંદ હૈયે ફેલાયો રે સંભળાઈ `મા' ની મધુરી ઝાંઝરી રે લોલ આવે રે આવે રે, મૂર્તિ મનોહર `મા' ની, સામે આવે રે સંભળાઈ `મા' ની મધુરી ઝાંઝરી રે લોલ
https://www.youtube.com/watch?v=RkB0ahFZtvk
Satguru Shri Devendra Ghia (Kaka)
સંભળાઈ રે સંભળાઈ રે સંભળાઈ રે `મા' ની મધુરી ઝાંઝરી લોલ રણઝણ્યા રે રણઝણ્યા રે, તાર હૈયાના રે સંભળાઈ રે `મા' ની મધુરી ઝાંઝરી રે લોલ ભુલાયું રે ભુલાયું રે, ભાન તનમનનું રે સંભળાઈ રે `મા' ની મધુરી ઝાંઝરી રે લોલ હટયા રે હટયા રે, પડદા માયાના હટયા રે સંભળાઈ રે `મા' ની મધુરી ઝાંઝરી રે લોલ બદલાઈ રે બદલાઈ રે, દૃષ્ટિ જીવનની બદલાઈ રે સંભળાઈ `મા' ની મધુરી ઝાંઝરી રે લોલ ફેલાયો રે ફેલાયો રે, આનંદ હૈયે ફેલાયો રે સંભળાઈ `મા' ની મધુરી ઝાંઝરી રે લોલ આવે રે આવે રે, મૂર્તિ મનોહર `મા' ની, સામે આવે રે સંભળાઈ `મા' ની મધુરી ઝાંઝરી રે લોલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sambhalai re sambhalai re
sambhalai re `ma 'ni madhuri janjari Lola
ranajanya re ranajanya re, taara haiya na re
sambhalai re` ma' ni madhuri janjari re Lola
bhulayum re bhulayum re, Bhana tanamananum re
sambhalai re `ma 'ni madhuri janjari re Lola
Hataya re hataya re, padada mayana hataya re
sambhalai re `ma 'ni madhuri janjari re lola
badalai re badalai re, drishti jivanani badalai re
sambhalai` ma' ni madhuri janjari re lola
phelayo re phelayo re, aanand haiye phelayo maa re
sambhalai ` madhuri janjari re lola
aave re aave re, murti manohar `ma 'ni, same aave re
sambhalai` ma' ni madhuri janjari re lola
|
|