1989-02-20
1989-02-20
1989-02-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13216
રળી રળી જીવનભર, જીવનમાં જો એ ના કામ આવ્યું
રળી રળી જીવનભર, જીવનમાં જો એ ના કામ આવ્યું
એવું રળ્યું તોય શું, ના રળ્યું તોય શું
કરી ભેગું-ભેગું, ના રહ્યું જો એ હાથમાં રે
એવું ભેગું કર્યું તોય શું, ના ભેગું કર્યું તોય શું
મુલાકાતે-મુલાકાતે, મન જો ખાટું થાતું રહ્યું
મુલાકાત થાય એવી તોય શું, ના થાયે તોય શું
ધરી માનવદેહ જગમાં, ના કર્યો સાર્થક એને રે
બન્યા માનવ તોય શું, ના બન્યા તોય શું
ભણી-ભણી જીવન વીત્યું, ના કામે એ લગાડયું
એવું ભણ્યા તોય શું, ના ભણ્યા તોય શું
કરી-કરી ખૂબ કર્મો, ના પુણ્ય જો મેળવ્યું
એવા કર્મો કર્યા તોય શું, ના કર્યા તોય શું
સહી-સહી ખૂબ અપમાન, જીવન તો જીવ્યા
એવું જીવન, જીવ્યા તોય શું, ના જીવ્યા તોય શું
ધરી-ધરી ધ્યાન, મન ચંચળ વધુ બનતું રહ્યું
એવું ધ્યાન ધર્યું તોય શું, ના ધર્યું તોય શું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ralī ralī jīvanabhara, jīvanamāṁ jō ē nā kāma āvyuṁ
ēvuṁ ralyuṁ tōya śuṁ, nā ralyuṁ tōya śuṁ
karī bhēguṁ-bhēguṁ, nā rahyuṁ jō ē hāthamāṁ rē
ēvuṁ bhēguṁ karyuṁ tōya śuṁ, nā bhēguṁ karyuṁ tōya śuṁ
mulākātē-mulākātē, mana jō khāṭuṁ thātuṁ rahyuṁ
mulākāta thāya ēvī tōya śuṁ, nā thāyē tōya śuṁ
dharī mānavadēha jagamāṁ, nā karyō sārthaka ēnē rē
banyā mānava tōya śuṁ, nā banyā tōya śuṁ
bhaṇī-bhaṇī jīvana vītyuṁ, nā kāmē ē lagāḍayuṁ
ēvuṁ bhaṇyā tōya śuṁ, nā bhaṇyā tōya śuṁ
karī-karī khūba karmō, nā puṇya jō mēlavyuṁ
ēvā karmō karyā tōya śuṁ, nā karyā tōya śuṁ
sahī-sahī khūba apamāna, jīvana tō jīvyā
ēvuṁ jīvana, jīvyā tōya śuṁ, nā jīvyā tōya śuṁ
dharī-dharī dhyāna, mana caṁcala vadhu banatuṁ rahyuṁ
ēvuṁ dhyāna dharyuṁ tōya śuṁ, nā dharyuṁ tōya śuṁ
|