BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1754 | Date: 04-Mar-1989
   Text Size Increase Font Decrease Font

મૂક્યો વિશ્વાસ માતા પર, એમાં જ્યાં હું હટી ગયો

  No Audio

Mukyo Vishwash Mata Par, Aema Jya Hu Hati Gayo

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1989-03-04 1989-03-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13243 મૂક્યો વિશ્વાસ માતા પર, એમાં જ્યાં હું હટી ગયો મૂક્યો વિશ્વાસ માતા પર, એમાં જ્યાં હું હટી ગયો
અપરાધી ત્યાં તો હું માડીનો બન્યો (2)
કરી ગુના, ગુનાને જ્યાં ગુનો ના ગણ્યો - અપરાધી...
કરતા કરતા કર્મો, ભોક્તા કર્મોનો જ્યાં બન્યો - અપરાધી...
પાપમાં ખૂબ રાચી, પુણ્યપંથ જ્યાં ચૂકી ગયો - અપરાધી...
આળસમાં ઊતરી ઊંડો, દુર્ગુણોનો જ્યાં શિકાર બન્યો - અપરાધી...
ભૂલી અન્યને, હૈયે જૂઠને જ્યાં વળગાડી રહ્યો - અપરાધી...
આપેલ બુદ્ધિનો કરી ઉપયોગ ઊલટો, છેતરતો રહ્યો - અપરાધી...
કાઢી દોષ અન્યમાં, ખૂદ દોષનો તો શિકાર બન્યો - અપરાધી...
મળ્યું, આપ્યું, માએ જીવનમાં જે જે, ઉપકારી ના બન્યો - અપરાધી...
લઈ જનમ માનવનો, સાચો માનવ જો ના બન્યો - અપરાધી...
Gujarati Bhajan no. 1754 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
mukyo vishvas maat para, ema jya hu hati gayo
aparadhi tya to hu madino banyo (2)
kari guna, gunane jya guno na ganyo - aparadhi ...
karta karata karmo, bhokta karmono jya banyo - aparyadhi ...
papamam khub rantha., jya chuki gayo - aparadhi ...
alasamam utari undo, durgunono jya shikara banyo - aparadhi ...
bhuli anyane, haiye juthane jya valagadi rahyo - aparadhi ...
apela buddhino kari upayog ulato, chhetarato rahyo - aparadhahi ...
kadha , khuda doshano to shikara banyo - aparadhi ...
malyum, apyum, mae jivanamam je je, upakari na banyo - aparadhi ...
lai janam manavano, saacho manav jo na banyo - aparadhi ...

First...17511752175317541755...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall