Hymn No. 1764 | Date: 09-Mar-1989
|
|
Text Size |
 |
 |
1989-03-09
1989-03-09
1989-03-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13253
રહ્યો છે મોકલતો, આ ધરતી પર માનવને
રહ્યો છે મોકલતો, આ ધરતી પર માનવને હજી હરિને રે, માનવમાંથી વિશ્વાસ હટયો નથી ભલે માનવને રે, માનવમાં વિશ્વાસ રહ્યો નથી - હજી... ઊતર્યો ભલે ઊણો, માનવ હરિની કસોટીમાં રે - હજી... કોના પુણ્યે, ટકાવી રહ્યો છે હરિ આ વિશ્વને, સમજાતું નથી - હજી... યુદ્ધો જાગ્યા ઘણા, ખેલાયા ઘણા આ વિશ્વમાં રે - હજી... કરી રહ્યો છે માનવ પ્રગતિ કે અવગતિ, સમજાતું નથી - હજી... રહ્યા નથી સંતાન `મા' બાપના, હરિને વિશ્વાસ ઘટયો નથી - હજી... રોજે રોજ, સંસારે તાંડવ રચાતા, હરિએ તાંડવ કર્યું નથી - હજી... માનવ રહ્યો છે ધીરજ ખોતો, હરિએ ધીરજ ખોઈ નથી - હજી...
https://www.youtube.com/watch?v=0K7FcoL4AW0
Satguru Shri Devendra Ghia (Kaka)
રહ્યો છે મોકલતો, આ ધરતી પર માનવને હજી હરિને રે, માનવમાંથી વિશ્વાસ હટયો નથી ભલે માનવને રે, માનવમાં વિશ્વાસ રહ્યો નથી - હજી... ઊતર્યો ભલે ઊણો, માનવ હરિની કસોટીમાં રે - હજી... કોના પુણ્યે, ટકાવી રહ્યો છે હરિ આ વિશ્વને, સમજાતું નથી - હજી... યુદ્ધો જાગ્યા ઘણા, ખેલાયા ઘણા આ વિશ્વમાં રે - હજી... કરી રહ્યો છે માનવ પ્રગતિ કે અવગતિ, સમજાતું નથી - હજી... રહ્યા નથી સંતાન `મા' બાપના, હરિને વિશ્વાસ ઘટયો નથી - હજી... રોજે રોજ, સંસારે તાંડવ રચાતા, હરિએ તાંડવ કર્યું નથી - હજી... માનવ રહ્યો છે ધીરજ ખોતો, હરિએ ધીરજ ખોઈ નથી - હજી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyo che mokalato, a dharati paar manav ne
haji harine re, manav maa thi vishvas hatayo nathi
bhale manav ne re, manavamam vishvas rahyo nathi - haji ...
utaryo bhale uno, manav harini kasotimam re - haji
hari rah punye, takyo vishvane, samajatum nathi - haji ...
yuddho jagya ghana, khelaya ghana a vishva maa re - haji ...
kari rahyo che manav pragati ke avagati, samajatum nathi - haji ...
rahya nathi santana `ma 'bapana, harine vishvas ghatayo - haji ...
roje roja, sansare tandav rachata, harie tandav karyum nathi - haji ...
manav rahyo che dhiraja khoto, harie dhiraja khoi nathi - haji ...
|
|