Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 1780 | Date: 19-Mar-1989
આશ ધરીને બેઠા છીએ રે માડી, દર્શન દેતા જાવ - રે માડી
Āśa dharīnē bēṭhā chīē rē māḍī, darśana dētā jāva - rē māḍī

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 1780 | Date: 19-Mar-1989

આશ ધરીને બેઠા છીએ રે માડી, દર્શન દેતા જાવ - રે માડી

  Audio

āśa dharīnē bēṭhā chīē rē māḍī, darśana dētā jāva - rē māḍī

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1989-03-19 1989-03-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13269 આશ ધરીને બેઠા છીએ રે માડી, દર્શન દેતા જાવ - રે માડી આશ ધરીને બેઠા છીએ રે માડી, દર્શન દેતા જાવ - રે માડી

કૃપાળુ છે રે, તું રે માડી, કૃપા તો તું વરસાવ - રે માડી

નથી લાયક અમે રે માડી, લાયક અમને તો બનાવ - રે માડી

છે સમજણ અમમાં ખોટી રે માડી, સાચું તો સમજાવ - રે માડી

સંસારઝેર ખૂબ પીધાં રે માડી, તારું પ્રેમપીયુષ પીવરાવ - રે માડી

ખૂબ નાચ્યા તારી માયામાં રે માડી, માયામાંથી હવે તો બચાવ - રે માડી

ધરી માનવ દેહ આવ્યા જગમાં રે માડી, જનમ સાર્થક તો કરાવ - રે માડી

પડતા પગલાં, અમારા પાપમાં રે માડી, પાપમાંથી હવે તો હટાવ - રે માડી

અહં કરે છે, માથું ઊંચું હૈયે રે માડી, અહંને હવે તો નમાવ - રે માડી
https://www.youtube.com/watch?v=2Di-_Lb1668
View Original Increase Font Decrease Font

આશ ધરીને બેઠા છીએ રે માડી, દર્શન દેતા જાવ - રે માડી

કૃપાળુ છે રે, તું રે માડી, કૃપા તો તું વરસાવ - રે માડી

નથી લાયક અમે રે માડી, લાયક અમને તો બનાવ - રે માડી

છે સમજણ અમમાં ખોટી રે માડી, સાચું તો સમજાવ - રે માડી

સંસારઝેર ખૂબ પીધાં રે માડી, તારું પ્રેમપીયુષ પીવરાવ - રે માડી

ખૂબ નાચ્યા તારી માયામાં રે માડી, માયામાંથી હવે તો બચાવ - રે માડી

ધરી માનવ દેહ આવ્યા જગમાં રે માડી, જનમ સાર્થક તો કરાવ - રે માડી

પડતા પગલાં, અમારા પાપમાં રે માડી, પાપમાંથી હવે તો હટાવ - રે માડી

અહં કરે છે, માથું ઊંચું હૈયે રે માડી, અહંને હવે તો નમાવ - રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āśa dharīnē bēṭhā chīē rē māḍī, darśana dētā jāva - rē māḍī

kr̥pālu chē rē, tuṁ rē māḍī, kr̥pā tō tuṁ varasāva - rē māḍī

nathī lāyaka amē rē māḍī, lāyaka amanē tō banāva - rē māḍī

chē samajaṇa amamāṁ khōṭī rē māḍī, sācuṁ tō samajāva - rē māḍī

saṁsārajhēra khūba pīdhāṁ rē māḍī, tāruṁ prēmapīyuṣa pīvarāva - rē māḍī

khūba nācyā tārī māyāmāṁ rē māḍī, māyāmāṁthī havē tō bacāva - rē māḍī

dharī mānava dēha āvyā jagamāṁ rē māḍī, janama sārthaka tō karāva - rē māḍī

paḍatā pagalāṁ, amārā pāpamāṁ rē māḍī, pāpamāṁthī havē tō haṭāva - rē māḍī

ahaṁ karē chē, māthuṁ ūṁcuṁ haiyē rē māḍī, ahaṁnē havē tō namāva - rē māḍī
Scan Image

Gujarati Bhajan no. 1780 by Satguru Devendra Ghia - Kaka

આશ ધરીને બેઠા છીએ રે માડી, દર્શન દેતા જાવ - રે માડીઆશ ધરીને બેઠા છીએ રે માડી, દર્શન દેતા જાવ - રે માડી

કૃપાળુ છે રે, તું રે માડી, કૃપા તો તું વરસાવ - રે માડી

નથી લાયક અમે રે માડી, લાયક અમને તો બનાવ - રે માડી

છે સમજણ અમમાં ખોટી રે માડી, સાચું તો સમજાવ - રે માડી

સંસારઝેર ખૂબ પીધાં રે માડી, તારું પ્રેમપીયુષ પીવરાવ - રે માડી

ખૂબ નાચ્યા તારી માયામાં રે માડી, માયામાંથી હવે તો બચાવ - રે માડી

ધરી માનવ દેહ આવ્યા જગમાં રે માડી, જનમ સાર્થક તો કરાવ - રે માડી

પડતા પગલાં, અમારા પાપમાં રે માડી, પાપમાંથી હવે તો હટાવ - રે માડી

અહં કરે છે, માથું ઊંચું હૈયે રે માડી, અહંને હવે તો નમાવ - રે માડી
1989-03-19https://i.ytimg.com/vi/2Di-_Lb1668/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=2Di-_Lb1668

First...178017811782...Last