Hymn No. 1784 | Date: 22-Mar-1989
|
|
Text Size |
 |
 |
1989-03-22
1989-03-22
1989-03-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13273
સ્વકેંદ્રની આસપાસ તો, સહુનું જગ તો ફરતું રહે
સ્વકેંદ્રની આસપાસ તો, સહુનું જગ તો ફરતું રહે આકાશે તારલિયા મસ્ત બની, જેમ ફરતા રહે ના ટકરાતા અન્ય સાથે, સહુ મસ્તિમાં મસ્ત ફરતા રહે ટકરાતા અન્ય સાથે, અગ્નિજ્વાળા ત્યાં ભભૂકી ઊઠે મસ્તી મસ્તી, સહુની નોખ નોખી, ધારા જ્યાં એ તૂટી પડે સ્વકેંદ્ર ત્યાં ખળભળી ઊઠે, સ્થિરતા ત્યાં તો ડગી પડે લંગડાતા આ કેંદ્રની, સ્થિરતા તો મુશ્કેલ બને સ્થિરતા જ્યાં મળી રહે, મન ત્યાં કેંદ્રમાં સ્થિર રહે કેંદ્રે કેંદ્રે, કેંદ્રિત બની, અન્યની તો જ્યાં ઉપેક્ષા કરે વર્તન આવા જ્યાં બને, ગોટાળાનું એ સર્જન કરે કેંદ્ર જ્યાં, પ્રભુના કેંદ્રમાં, જ્યાં એકરૂપ બને દૃષ્ટિમાંથી જગ હટી, પ્રભુ દૃષ્ટિમાં તો આવી વસે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
svakendrani aaspas to, sahunum jaag to phartu rahe
akashe taraliya masta bani, jem pharata rahe
na takarata anya sathe, sahu mastimam masta pharata rahe
takarata anya sathe, agnijvala tya bhabhuki uthe
masti dhvakamab tuti pyamhal
sendra eendra, tendra jyhade kayhal pyhal uthe, sthirata tya to dagi paade
langadata a kendrani, sthirata to mushkel bane
sthirata jya mali rahe, mann tya kendramam sthir rahe
kendre kendre, kendrita bani, anya ni to jya upeksha kare kare
vartabh, jya upeksha kare
vartana saruna jya eendra bendra , jya ekarupa bane
drishtimanthi jaag hati, prabhu drishtimam to aavi vase
|