Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1786 | Date: 22-Mar-1989
નથી લાયક તોય ઘણું ઘણું દીધું તેં, મને રે માડી
Nathī lāyaka tōya ghaṇuṁ ghaṇuṁ dīdhuṁ tēṁ, manē rē māḍī

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 1786 | Date: 22-Mar-1989

નથી લાયક તોય ઘણું ઘણું દીધું તેં, મને રે માડી

  No Audio

nathī lāyaka tōya ghaṇuṁ ghaṇuṁ dīdhuṁ tēṁ, manē rē māḍī

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1989-03-22 1989-03-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13275 નથી લાયક તોય ઘણું ઘણું દીધું તેં, મને રે માડી નથી લાયક તોય ઘણું ઘણું દીધું તેં, મને રે માડી

દીધું, ઘણું ઘણું તોય લાયકાત મને ના દીધી

નથી લાયક માનને હું તો માડી, માન તોય ઘણું દીધું

માન તો ઘણું ઘણું દીધું, અપમાન તોય ના કીધું

નથી લાયક પ્રેમને હું તો માડી, ઝરણું પ્રેમનું વહાવી દીધું

પ્રેમ તો દીધો ઘણો, વેર તો તે ના કીધું

નથી લાયક કૃપા માટે, કૃપામાં તોય તેં નવરાવી દીધો

વરસાવી કૃપા તેં ઘણી ઘણી, લાત તોય ના દીધી

નથી લાયક તો દાન માટે, દાન તોય તું દેતી રહી

દાન દીધું તો ઘણું ઘણું, ના દાન મુજથી તેં લીધું

નથી દર્શનને લાયક હું તો માડી, દયા તોય વરસાવી દીધી

વરસાવી દયા ઘણી ઘણી, શિક્ષા તોય ના દીધી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nathī lāyaka tōya ghaṇuṁ ghaṇuṁ dīdhuṁ tēṁ, manē rē māḍī

dīdhuṁ, ghaṇuṁ ghaṇuṁ tōya lāyakāta manē nā dīdhī

nathī lāyaka mānanē huṁ tō māḍī, māna tōya ghaṇuṁ dīdhuṁ

māna tō ghaṇuṁ ghaṇuṁ dīdhuṁ, apamāna tōya nā kīdhuṁ

nathī lāyaka prēmanē huṁ tō māḍī, jharaṇuṁ prēmanuṁ vahāvī dīdhuṁ

prēma tō dīdhō ghaṇō, vēra tō tē nā kīdhuṁ

nathī lāyaka kr̥pā māṭē, kr̥pāmāṁ tōya tēṁ navarāvī dīdhō

varasāvī kr̥pā tēṁ ghaṇī ghaṇī, lāta tōya nā dīdhī

nathī lāyaka tō dāna māṭē, dāna tōya tuṁ dētī rahī

dāna dīdhuṁ tō ghaṇuṁ ghaṇuṁ, nā dāna mujathī tēṁ līdhuṁ

nathī darśananē lāyaka huṁ tō māḍī, dayā tōya varasāvī dīdhī

varasāvī dayā ghaṇī ghaṇī, śikṣā tōya nā dīdhī
Scan Image

Gujarati Bhajan no. 1786 by Satguru Devendra Ghia - Kaka
First...178617871788...Last