Hymn No. 1796 | Date: 28-Mar-1989
|
|
Text Size |
 |
 |
1989-03-28
1989-03-28
1989-03-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13285
ફરી ફરી માંગવું ના પડે રે માડી (2)
ફરી ફરી માંગવું ના પડે રે માડી (2) કાં ઇચ્છાનું શમન કરી દે, કાં ઇચ્છા પૂર્ણ કરી દે મન તો સદા જગમાં ફરતું રહે રે માડી કાં મનને તુજમાં સમાવી દે, કાં મન પર કાબૂ દઈ દે ચિત્ત સદા વિચલિત રહે રે માડી કાં ચિત્તને સ્થિર કરી દે, કાં તુજ ચરણમાં ખેંચી લે બુદ્ધિ સદા તર્ક કરતી રહે રે માડી કાં તર્ક સમાવી દે, કાં તુજ ચરણમાં જોડી દે અહંકાર સદા ખૂબ જાગે રે માડી કાં અહંકાર દૂર કરી દે, કાં તુજમાં એને ઓગાળી દે ભક્તિ ભાવો આવે ને જાયે રે માડી કાં એને સ્થિર કરી દે, કાં મુજને એમાં લીન કરી દે
https://www.youtube.com/watch?v=-ahtmrFgSQE
Satguru Shri Devendra Ghia (Kaka)
ફરી ફરી માંગવું ના પડે રે માડી (2) કાં ઇચ્છાનું શમન કરી દે, કાં ઇચ્છા પૂર્ણ કરી દે મન તો સદા જગમાં ફરતું રહે રે માડી કાં મનને તુજમાં સમાવી દે, કાં મન પર કાબૂ દઈ દે ચિત્ત સદા વિચલિત રહે રે માડી કાં ચિત્તને સ્થિર કરી દે, કાં તુજ ચરણમાં ખેંચી લે બુદ્ધિ સદા તર્ક કરતી રહે રે માડી કાં તર્ક સમાવી દે, કાં તુજ ચરણમાં જોડી દે અહંકાર સદા ખૂબ જાગે રે માડી કાં અહંકાર દૂર કરી દે, કાં તુજમાં એને ઓગાળી દે ભક્તિ ભાવો આવે ને જાયે રે માડી કાં એને સ્થિર કરી દે, કાં મુજને એમાં લીન કરી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
phari phari mangavum na paade re maadi (2)
came ichchhanum shamana kari de, came ichchha purna kari de
mann to saad jag maa phartu rahe re maadi
came mann ne tujh maa samavi de, came mann paar kabu dai de
chitt saad vichalita rahe re maadi
came chittane sthir kari de came tujh charan maa khenchi le
buddhi saad tarka Karati rahe re maadi
came tarka samavi de came tujh charan maa jodi de
ahankaar saad khub pursue re maadi
came ahankaar dur kari de came tujh maa ene ogali de
bhakti bhavo aave ne jaaye re maadi
came ene sthir kari de, came mujh ne ema leen kari de
ફરી ફરી માંગવું ના પડે રે માડી (2)ફરી ફરી માંગવું ના પડે રે માડી (2) કાં ઇચ્છાનું શમન કરી દે, કાં ઇચ્છા પૂર્ણ કરી દે મન તો સદા જગમાં ફરતું રહે રે માડી કાં મનને તુજમાં સમાવી દે, કાં મન પર કાબૂ દઈ દે ચિત્ત સદા વિચલિત રહે રે માડી કાં ચિત્તને સ્થિર કરી દે, કાં તુજ ચરણમાં ખેંચી લે બુદ્ધિ સદા તર્ક કરતી રહે રે માડી કાં તર્ક સમાવી દે, કાં તુજ ચરણમાં જોડી દે અહંકાર સદા ખૂબ જાગે રે માડી કાં અહંકાર દૂર કરી દે, કાં તુજમાં એને ઓગાળી દે ભક્તિ ભાવો આવે ને જાયે રે માડી કાં એને સ્થિર કરી દે, કાં મુજને એમાં લીન કરી દે1989-03-28https://i.ytimg.com/vi/-ahtmrFgSQE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=-ahtmrFgSQE
|
|