Hymn No. 1801 | Date: 01-Apr-1989
|
|
Text Size |
 |
 |
1989-04-01
1989-04-01
1989-04-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13290
દ્વાર માનવના માનવ માટે કદી બંધ રહ્યા છે
દ્વાર માનવના માનવ માટે કદી બંધ રહ્યા છે દ્વાર પ્રભુના તો, સહુના કાજે તો સદા ખુલ્લા છે પાપ આચરતા રહી, પાપીને માનવે ધુતકાર્યા છે નિષ્પાપ પ્રભુએ તો, પાપીને ભી સુધાર્યા છે સુખે, કદી દુઃખે ભી માનવ, પ્રભુને તો ભૂલ્યા છે પ્રભુએ સર્વને બાળ જાણી, યાદ સદા રાખ્યા છે માને ન માને, સહુને પ્રભુએ એકસરખા સત્કાર્યા છે માનવને સત્કાર ઘટતા, મગજ તેના ફાટયા છે થોડું કર્મો કરતા, માનવ અહંમમાં તો ડૂબ્યા છે સર્વકર્તા રહીને, પ્રભુ, સદા નિરાભિમાની રહ્યા છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dwaar manav na manav maate kadi bandh rahya Chhe
dwaar prabhu na to, sahuna kaaje to saad khulla Chhe
paap acharata rahi, Papine manave dhutakarya Chhe
nishpapa prabhu ae to, Papine bhi sudharya Chhe
Sukhe, kadi duhkhe bhi manava, prabhune to bhulya Chhe
prabhu ae sarvane baal jani, yaad saad rakhya che
mane na mane, sahune prabhu ae ekasarakha satkarya che
manav ne satkara ghatata, magaja tena phataya che
thodu karmo karata, manav ahammamam to dubya che
sarvakarta rahine, prabhu, saad nirabhimani rahya che
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
The doors of human beings have remained shut for each other many times.
The doors of God have always remained open for everyone.
The sinners are always hated by other humans,
God (who is free of sins) has given a chance to even the sinners to rectify.
Sometimes, man forgets about God in his happiness, and sometimes in his agony too.
God considers everyone as his children and remembers every single one of them.
Whether one believes or not, God respects everyone equally.
Upon losing respect from others, a man gets distressed.
After performing the action, a man gloats in ego,
Despite being the doer of everything, God is egoless.
|