Hymn No. 1822 | Date: 19-Apr-1989
|
|
Text Size |
 |
 |
1989-04-19
1989-04-19
1989-04-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13311
મમતા હૈયેથી દેશે જો તું વિસારી રે માડી, મમતા અમે ક્યાંથી પામશું
મમતા હૈયેથી દેશે જો તું વિસારી રે માડી, મમતા અમે ક્યાંથી પામશું દયા હૈયેથી દેશે જો તું વિસારી રે માડી, દયા કોની પાસે માંગશું સત્ત તણો પ્રકાશે, હટાવી દેશે તું રે માડી, પ્રકાશ ક્યાંથી એતો પામશું ચરણ તારા નહિ મળે રે માડી, કોના ચરણે પગે લાગશું દૃષ્ટિ મીઠી, અમ પર, નહિ નાખે રે માડી, અમૃત ક્યાંથી પામશું સાથ તારો નહિ મળે રે માડી, ક્યાંથી અમે તો આગળ વધશું સ્થાન તારું નહિ બતાવે રે માડી, તારી પાસે ક્યાંથી તો આવશું રાખીશ ખાલી હાથ જો અમારા માડી, સાચે કાંઈ અમે ક્યાંથી લાવશું બેસીશ રિસાઈ અમારાથી રે માડી, દર્શન તારા તો ક્યાંથી પામશું મૌન ધરી બેસીશ જો તું અમારાથી માડી, ખાલી હૈયું ક્યાંથી કરશું તારી ઇચ્છા વિના ના બને કાંઈ રે માડી, ઇચ્છા તારી ક્યાંથી લાવશું તું છે જગમાં એક સાચો સાથી રે માડી, બીજો સાથી ક્યાંથી લાવશું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mamata haiyethi deshe jo tu visari re maadi, mamata ame kyaa thi pamashum
daya haiyethi deshe jo tu visari re maadi, daya koni paase mangashum
satta tano prakashe, hatavi deshe tumadi re maadi, prakash kyaa thi eto pamashum
charane m. page, koni male re charan lagashum
drishti mithi, aam para, nahi nakhe re maadi, anrita kyaa thi pamashum
saath taaro nahi male re maadi, kyaa thi ame to aagal vadhashum
sthana taaru nahi batave re maadi, taari paase kyaa thi to aavashu
rakhy khali haath sache kamara maadi lavashum
besisha risai amarathi re maadi, darshan taara to kyaa thi pamashum
mauna dhari besisha jo tu amarathi maadi, khali haiyu kyaa thi karshu
taari ichchha veena na bane kai re maadi, ichchha taari kyaa thi lavashum
tu che jag maa ek saacho sathi re maadi, bijo sathi kyaa thi lavashum
|