BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1834 | Date: 04-May-1989
   Text Size Increase Font Decrease Font

છે તું મારામાં ને સર્વમાં વસનારી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા

  No Audio

Che Tu Marama Ne Sarvma Vasnari Re Madi, Hey Jagdamba, Hey Siddhamba

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-05-04 1989-05-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13323 છે તું મારામાં ને સર્વમાં વસનારી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા છે તું મારામાં ને સર્વમાં વસનારી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
છે તું કષ્ટ કાપનારી ને પરમકૃપાળી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
કરતી જગમાં સહુની તું રખવાળી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
છે તું તો દાની ને અતિ દયાળી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
છે તું તો સદા, ત્રિશૂળધારી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
કરવા ભક્તોને સહાય, તૈયાર રહેનારી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
છે તું તો જગનું પાલન કરનારી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
છે તું તો જગને સદા પોષનારી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
કરવા જગનું કલ્યાણ, સદા તૈયાર રહેનારી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
Gujarati Bhajan no. 1834 by Satguru Devendra Ghia - Kaka
છે તું મારામાં ને સર્વમાં વસનારી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
છે તું કષ્ટ કાપનારી ને પરમકૃપાળી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
કરતી જગમાં સહુની તું રખવાળી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
છે તું તો દાની ને અતિ દયાળી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
છે તું તો સદા, ત્રિશૂળધારી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
કરવા ભક્તોને સહાય, તૈયાર રહેનારી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
છે તું તો જગનું પાલન કરનારી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
છે તું તો જગને સદા પોષનારી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
કરવા જગનું કલ્યાણ, સદા તૈયાર રહેનારી રે માડી, હે જગદંબા, હે સિધ્ધઅંબા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
che tu maramam ne sarva maa vasanari re maadi, he jagadamba, he sidhdhaamba
che tu kashta kapanari ne paramakripali re maadi, he jagadamba, he sidhdhaamba
karti jag maa sahuni tu rakhavali re maadi, he jagadamba,
ne chidhdhaamani hey Jagadamba, he sidhdhaamba
Chhe tu to sada, trishuladhari re maadi, he Jagadamba, he sidhdhaamba
Karava bhakto ne Sahaya, taiyaar rahenari re maadi, he Jagadamba, he sidhdhaamba
Chhe tu to jaganum Palana karnaari re maadi, he Jagadamba, he sidhdhaamba
Chhe growth to jag ne saad poshanari re maadi, he jagadamba, he sidhdhaamba
karva jaganum kalyana, saad taiyaar rahenari re maadi, he jagadamba, he sidhdhaamba

First...18311832183318341835...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall