Hymn No. 1836 | Date: 05-May-1989
|
|
Text Size |
 |
 |
જગના ખૂણે ખૂણે ફર્યો રે માડી, તુજ ચરણ જેવી, શાંતિ ના પામ્યો
Jagda Khude Khude Re Pharyo Re Madi, Tujh Charad Jevi, Shanti Na Pamyo
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1989-05-05
1989-05-05
1989-05-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13325
જગના ખૂણે ખૂણે ફર્યો રે માડી, તુજ ચરણ જેવી, શાંતિ ના પામ્યો
જગના ખૂણે ખૂણે ફર્યો રે માડી, તુજ ચરણ જેવી, શાંતિ ના પામ્યો ઢૂંઢી વળ્યો સાથ જગનો રે માડી, તુજ સાથ વિના, સાથ ના પામ્યો જગના મૂખના દર્શન કર્યા રે માડી, તુજ નિર્મળતાનો જોટો ના મળ્યો પ્રેમ કાજે, જગમાં ફરી વળ્યો રે માડી, તુજ પ્રેમ જેવો, પ્રેમ ના મળ્યો સૂર્યપ્રકાશ તો જગમાં પામ્યો રે માડી, તુજ પ્રકાશ જેવો પ્રકાશ હૈયે ના મળ્યો જગમાં છાંયડા મળ્યા ઘણા રે માડી, દુઃખમાં તારા જેવો છાંયડા ના મળ્યા શક્તિ જોઈ જગમાં ઘણી રે માડી, તુજ શક્તિ જેવી શક્તિ ના પામ્યો આકર્ષણ જગમાં જાગ્યા ઘણા રે માડી, તુજ આકર્ષણ જેવું ના પામ્યો સંબંધ બંધાયા, તૂટયાં ઘણા રે માડી, તુજ જેવો નાતો તો ના કોઈએ નિભાવ્યો
https://www.youtube.com/watch?v=tkVtTHFzRR8
Satguru Shri Devendra Ghia (Kaka)
જગના ખૂણે ખૂણે ફર્યો રે માડી, તુજ ચરણ જેવી, શાંતિ ના પામ્યો ઢૂંઢી વળ્યો સાથ જગનો રે માડી, તુજ સાથ વિના, સાથ ના પામ્યો જગના મૂખના દર્શન કર્યા રે માડી, તુજ નિર્મળતાનો જોટો ના મળ્યો પ્રેમ કાજે, જગમાં ફરી વળ્યો રે માડી, તુજ પ્રેમ જેવો, પ્રેમ ના મળ્યો સૂર્યપ્રકાશ તો જગમાં પામ્યો રે માડી, તુજ પ્રકાશ જેવો પ્રકાશ હૈયે ના મળ્યો જગમાં છાંયડા મળ્યા ઘણા રે માડી, દુઃખમાં તારા જેવો છાંયડા ના મળ્યા શક્તિ જોઈ જગમાં ઘણી રે માડી, તુજ શક્તિ જેવી શક્તિ ના પામ્યો આકર્ષણ જગમાં જાગ્યા ઘણા રે માડી, તુજ આકર્ષણ જેવું ના પામ્યો સંબંધ બંધાયા, તૂટયાં ઘણા રે માડી, તુજ જેવો નાતો તો ના કોઈએ નિભાવ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jag na khune khune pharyo re maadi, tujh charan jevi, shanti na paamyo
dhundhi valyo saath jagano re maadi, tujh saath vina, saath na paamyo
jag na mukhana darshan karya re maadi, tujh nirmalatano joto na malyo
prem maje, tyoja re maje prem jevo, prem na malyo
suryaprakasha to jag maa paamyo re maadi, tujh prakash jevo prakash haiye na malyo
jag maa chhanyada malya ghana re maadi, duhkhama taara jevo chhanyada na malya
shakti joi jagamo shagya jagamya jarshagana
jagadi pevja, tujh re maadi, tujh akarshana jevu na paamyo
sambandha bandhaya, tutayam ghana re maadi, tujh jevo naato to na koie nibhavyo
જગના ખૂણે ખૂણે ફર્યો રે માડી, તુજ ચરણ જેવી, શાંતિ ના પામ્યોજગના ખૂણે ખૂણે ફર્યો રે માડી, તુજ ચરણ જેવી, શાંતિ ના પામ્યો ઢૂંઢી વળ્યો સાથ જગનો રે માડી, તુજ સાથ વિના, સાથ ના પામ્યો જગના મૂખના દર્શન કર્યા રે માડી, તુજ નિર્મળતાનો જોટો ના મળ્યો પ્રેમ કાજે, જગમાં ફરી વળ્યો રે માડી, તુજ પ્રેમ જેવો, પ્રેમ ના મળ્યો સૂર્યપ્રકાશ તો જગમાં પામ્યો રે માડી, તુજ પ્રકાશ જેવો પ્રકાશ હૈયે ના મળ્યો જગમાં છાંયડા મળ્યા ઘણા રે માડી, દુઃખમાં તારા જેવો છાંયડા ના મળ્યા શક્તિ જોઈ જગમાં ઘણી રે માડી, તુજ શક્તિ જેવી શક્તિ ના પામ્યો આકર્ષણ જગમાં જાગ્યા ઘણા રે માડી, તુજ આકર્ષણ જેવું ના પામ્યો સંબંધ બંધાયા, તૂટયાં ઘણા રે માડી, તુજ જેવો નાતો તો ના કોઈએ નિભાવ્યો1989-05-05https://i.ytimg.com/vi/tkVtTHFzRR8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=tkVtTHFzRR8
|