Hymn No. 1839 | Date: 09-May-1989
જગને સદા નીરખતી, તારી આંખોના રે માડી, એકવાર દર્શન કરવા દે
jaganē sadā nīrakhatī, tārī āṁkhōnā rē māḍī, ēkavāra darśana karavā dē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1989-05-09
1989-05-09
1989-05-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13328
જગને સદા નીરખતી, તારી આંખોના રે માડી, એકવાર દર્શન કરવા દે
જગને સદા નીરખતી, તારી આંખોના રે માડી, એકવાર દર્શન કરવા દે
જગને ખૂણે ખૂણે પહોંચતા, તારા પગના રે માડી, એકવાર દર્શન કરવા દે
જગને સદા સહાય કરતા, તારા હાથના રે માડી, એકવાર દર્શન કરવા દે
જગની સહુની પોકાર સાંભળતા, તારા કાનનાં રે માડી, એકવાર દર્શન કરવા દે
જગના ભાવે ભાવે ભીંજાતા, તારા હૈયાના રે માડી, એકવાર દર્શન કરવા દે
જગને સદા સંબોધતા, તારા વચનોને રે માડી, એકવાર સંભળાવજે
જગને પ્રફુલ્લિત કરતા, તારા ઉચ્છવાસને રે માડી, એકવાર હૂંફ દઈ દેજે
જગને સદા બુદ્ધિ પ્રદાન કરતી રે માડી, એકવાર દર્શન એનું દઈ દે
જગના મનને સદા ચેતનવંતુ કરતા, તારા મનનો રે માડી, એકવાર સ્પર્શ દઈ દે
જગના ચિત્તમાં સદા મગ્ન રહેતા, તારા ચિત્તનું રે માડી, એકવાર ધ્યાન દઈ દે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jaganē sadā nīrakhatī, tārī āṁkhōnā rē māḍī, ēkavāra darśana karavā dē
jaganē khūṇē khūṇē pahōṁcatā, tārā paganā rē māḍī, ēkavāra darśana karavā dē
jaganē sadā sahāya karatā, tārā hāthanā rē māḍī, ēkavāra darśana karavā dē
jaganī sahunī pōkāra sāṁbhalatā, tārā kānanāṁ rē māḍī, ēkavāra darśana karavā dē
jaganā bhāvē bhāvē bhīṁjātā, tārā haiyānā rē māḍī, ēkavāra darśana karavā dē
jaganē sadā saṁbōdhatā, tārā vacanōnē rē māḍī, ēkavāra saṁbhalāvajē
jaganē praphullita karatā, tārā ucchavāsanē rē māḍī, ēkavāra hūṁpha daī dējē
jaganē sadā buddhi pradāna karatī rē māḍī, ēkavāra darśana ēnuṁ daī dē
jaganā mananē sadā cētanavaṁtu karatā, tārā mananō rē māḍī, ēkavāra sparśa daī dē
jaganā cittamāṁ sadā magna rahētā, tārā cittanuṁ rē māḍī, ēkavāra dhyāna daī dē
English Explanation |
|
In this Gujarati prayer bhajan, Pujya Kakaji is praying…
Please let me have the vision of those eyes of yours, O Divine Mother, that keeps a watch over the whole world.
Please let me have the vision of those feet of yours, O Divine Mother, that reaches in every corner of the world.
Please let me have the vision of those hands of yours, O Divine Mother, that helps everyone in the world.
Please let me have the vision of those ears of yours, O Divine Mother, that listens to the call of everyone in the world.
Please let me have the vision of that heart of yours, O Divine Mother, that melts with the emotions of the world.
Please let me listen to those words of yours, O Divine Mother, that is addressing the whole world.
Please let me feel the warmth of the breaths of yours, O Divine Mother, that warms the world.
Please let me have the vision of the intelligence of yours, O Divine Mother, that is bestowed upon the world.
Please let me have the vision of the energy of yours, O Divine Mother, that has made the whole world alive.
Please let me have the vision of the divine consciousness of yours, O Divine Mother, that is the eternal element of this world.
|