Hymn No. 1842 | Date: 10-May-1989
|
|
Text Size |
 |
 |
1989-05-10
1989-05-10
1989-05-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13331
ભેટવા જાતા પ્રભુને રે, આવશે મારગડે ખૂબ અંતરાયો રે
ભેટવા જાતા પ્રભુને રે, આવશે મારગડે ખૂબ અંતરાયો રે ધરશે રૂપ તો નોખનોખા રે, હશે અંતરાય એ તો અંતરાય રે ગમતા અણગમતા આવશે અંતરાયો રે, હશે અંતરાય એ તો અંતરાય રે જોશે ના એ દિન રાત રે, હશે અંતરાય એ તો અંતરાય રે કદી જાશે હટી, આવશે રૂપ એવા ધારી, હશે અંતરાય એ તો અંતરાય રે રૂંધશે એ તો ગતિ, કરશે ગતિ અધૂરી, હશે અંતરાય એ તો અંતરાય રે સદા કરવા દૂર, રહેજે તૈયાર રે, હશે અંતરાય એ તો અંતરાય રે કદી અવગુણરૂપે, કદી દોષ રૂપે પ્રગટી રે, હશે અંતરાય એ તો અંતરાય રે કદી કરશે ઘા એવા, રૂઝાતા લાગશે વાર રે, હશે અંતરાય એ તો અંતરાય રે કદી જાજે તું હટી, મક્કમતાથી કરજે સામનો રે, હશે અંતરાય એ તો અંતરાય રે
https://www.youtube.com/watch?v=FKRhU8gTO3o
Satguru Shri Devendra Ghia (Kaka)
ભેટવા જાતા પ્રભુને રે, આવશે મારગડે ખૂબ અંતરાયો રે ધરશે રૂપ તો નોખનોખા રે, હશે અંતરાય એ તો અંતરાય રે ગમતા અણગમતા આવશે અંતરાયો રે, હશે અંતરાય એ તો અંતરાય રે જોશે ના એ દિન રાત રે, હશે અંતરાય એ તો અંતરાય રે કદી જાશે હટી, આવશે રૂપ એવા ધારી, હશે અંતરાય એ તો અંતરાય રે રૂંધશે એ તો ગતિ, કરશે ગતિ અધૂરી, હશે અંતરાય એ તો અંતરાય રે સદા કરવા દૂર, રહેજે તૈયાર રે, હશે અંતરાય એ તો અંતરાય રે કદી અવગુણરૂપે, કદી દોષ રૂપે પ્રગટી રે, હશે અંતરાય એ તો અંતરાય રે કદી કરશે ઘા એવા, રૂઝાતા લાગશે વાર રે, હશે અંતરાય એ તો અંતરાય રે કદી જાજે તું હટી, મક્કમતાથી કરજે સામનો રે, હશે અંતરાય એ તો અંતરાય રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhetava jaat prabhune re, aavashe maragade khub antarayo re
dharashe roop to nokhanokha re, hashe antaraya e to antaraya re
gamata anagamata aavashe antarayo re, hashe antaraya e to antaraya re
Joshe na e din raat re, hashe antaraya e to antaraya re
kadi jaashe hati , aavashe roop eva dhari, hashe antaraya e to antaraya re
rundhashe e to gati, karshe gati adhuri, hashe antaraya e to antaraya re
saad karva dura, raheje taiyaar re, hashe antaraya e to antaraya re
kadi avagunarupe, kadi dosh roope pragati re, hashe antaraya e to antaraya re
kadi karshe gha eva, rujata lagashe vaar re, hashe antaraya e to antaraya re
kadi jaje tu hati, makkamatathi karje samano re, hashe antaraya e to antaraya re
ભેટવા જાતા પ્રભુને રે, આવશે મારગડે ખૂબ અંતરાયો રેભેટવા જાતા પ્રભુને રે, આવશે મારગડે ખૂબ અંતરાયો રે ધરશે રૂપ તો નોખનોખા રે, હશે અંતરાય એ તો અંતરાય રે ગમતા અણગમતા આવશે અંતરાયો રે, હશે અંતરાય એ તો અંતરાય રે જોશે ના એ દિન રાત રે, હશે અંતરાય એ તો અંતરાય રે કદી જાશે હટી, આવશે રૂપ એવા ધારી, હશે અંતરાય એ તો અંતરાય રે રૂંધશે એ તો ગતિ, કરશે ગતિ અધૂરી, હશે અંતરાય એ તો અંતરાય રે સદા કરવા દૂર, રહેજે તૈયાર રે, હશે અંતરાય એ તો અંતરાય રે કદી અવગુણરૂપે, કદી દોષ રૂપે પ્રગટી રે, હશે અંતરાય એ તો અંતરાય રે કદી કરશે ઘા એવા, રૂઝાતા લાગશે વાર રે, હશે અંતરાય એ તો અંતરાય રે કદી જાજે તું હટી, મક્કમતાથી કરજે સામનો રે, હશે અંતરાય એ તો અંતરાય રે1989-05-10https://i.ytimg.com/vi/FKRhU8gTO3o/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=FKRhU8gTO3o
|