Hymn No. 1847 | Date: 15-May-1989
|
|
Text Size |
 |
 |
1989-05-15
1989-05-15
1989-05-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13336
પ્રકાશે ના સૂર્ય જો જગમાં, તો જગમાં રહે સદા અંધારું
પ્રકાશે ના સૂર્ય જો જગમાં, તો જગમાં રહે સદા અંધારું તનમાં જો પ્રાણ ન રહે, તો તન પણ ત્યાં શું કામનું રહે બુદ્ધિ સદા જો અનિર્ણિત, એવી બુદ્ધિનું શું ઠેકાણું મન જે વશમાં નથી રે તારા, એવા મન પાછળ ના તણાવું જોઈ ના શકે જે દૃષ્ટિ તારી, ના રાખ ભરોસો એનો તું ગાફેલ રહ્યો છે તું ખૂબ જગમાં, ગાફેલ ના રહેજે હવે તું આચરણ જો પાપ ભણી ઘસડી જાયે, એ આચરણ શું કામનું મનડું `મા' ના ચરણમાં સ્થિર ન થાય, એ મનડું શા કામનું શક્તિ અન્યના બચાવમાં ના વપરાય, તો એ શક્તિ શા કામની હૈયું અન્યનું સુખ જોઈ ના હરખાય, એવું હૈયું શા કામનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prakashe na surya jo jagamam, to jag maa rahe saad andharum
tanamam jo praan na rahe, to tana pan tya shu kamanum
rahe buddhi saad jo anirnita, evi buddhinum shu thekanum
mann je vashamam nathi re tara, eva na mann paachal na. tanavum
je tari, na rakha bharoso eno tu
gaphela rahyo che tu khub jagamam, gaphela na raheje have tu
aacharan jo paap bhani ghasadi jaye, e aacharan shu kamanum
manadu `ma 'na charan maa sthir na thaya, e manadu sha kamanum
shakti to e shakti sha kamani
haiyu anyanum sukh joi na harakhaya, evu haiyu sha kamanum
|
|