Hymn No. 1849 | Date: 15-May-1989
|
|
Text Size |
 |
 |
1989-05-15
1989-05-15
1989-05-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13338
લાખ વાત તને કરવી નથી રે માડી, કરવી છે એક જ વાત
લાખ વાત તને કરવી નથી રે માડી, કરવી છે એક જ વાત સંકટમાં જ્યારે હું આવી પડું રે માડી, ઝાલજે ત્યારે મારો હાથ છું અબુધ અજ્ઞાની એવો બાળ હું તો તારો હવે માડી મને તાર કે માર બાળ તારે તો, અનેક રે માડી, છે મારે તું તો એક જ માત ભટકી ભટકી થાક્યો છું ખૂબ માડી, હવે તારી પાસે મને રાખ છું અબુધ અજ્ઞાની એવો બાળ હું તો તારો હવે માડી મને તાર કે માર મનમાં કંઈક મહેલ તો રચ્યા, રચ્યા કંઈક આશાના મિનાર પીવા ગયો હું અમૃત ઘૂંટડા, મળ્યા ઝેર કટોરા હજાર છું અબુધ અજ્ઞાની એવો બાળ હું તો તારો હવે માડી મને તાર કે માર અભિમાને ફૂલી ફાળકો થઈ, ઘૂમ્યો હું આ સંસાર લાત મળી તો ઘણી, ના સુધર્યો, સુધર્યો ના હું લગાર છું અજ્ઞાન અબુધ એવો બાળ હું તારો હવે માડી મને તાર કે માર સમજણ જાગી છે હવે થોડી, જાગી છે થોડી રે માત આવ્યો છું હું શરણે તારા, શરણું દેજે મને રે માત છું અજ્ઞાની અબુધ એવો બાળ હું તારો હવે માડી મને તાર કે માર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lakh vaat taane karvi nathi re maadi, karvi che ek j vaat
sankatamam jyare hu aavi padum re maadi, jalaje tyare maaro haath
chu abudha ajnani evo baal hu to taaro
have maadi mane taara ke maara
baal taare to, anek re maadi, che maare tu to ek j maat
bhataki bhataki thaakyo chu khub maadi, have taari paase mane rakha
chu abudha ajnani evo baal hu to taaro
have maadi mane taara ke maara
mann maa kaik mahela to rachya, rachya kaik ashana minara
piva gayo hu anrita jara ghuntada, majera hajera
chu abudha ajnani evo baal hu to taaro
have maadi mane taara ke maara
abhimane phuli phalako thai, ghunyo hu a sansar
lata mali to ghani, na sudharyo, sudharyo na hu lagaar
chu ajnan abudha evo baal hu taaro
have maadi mane taara ke maara
samjan jaagi che have thodi, jaagi che thodi re maat
aavyo chu hu sharane tara, sharanu deje mane re
mjnata chu evo baal hu taaro
have maadi mane taara ke maara
|
|