BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1851 | Date: 17-May-1989
   Text Size Increase Font Decrease Font

બનાવી છે છબી તારી, મારા હૈયામાં રે માડી, જોજે ઝાંખપ ન એને લાગી જાય

  No Audio

Banavi Che Chabi Tari, Mara Haiyama Re Madi, Joje Jhakhanp Na Aene Lagi Jaay

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-05-17 1989-05-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13340 બનાવી છે છબી તારી, મારા હૈયામાં રે માડી, જોજે ઝાંખપ ન એને લાગી જાય બનાવી છે છબી તારી, મારા હૈયામાં રે માડી, જોજે ઝાંખપ ન એને લાગી જાય
કર્યું મુશ્કેલીએ સ્થિર, ચિત્તને તારા ચરણમાં રે માડી, જોજે ત્યાંથી સરકી ન જાય
તારા પ્રેમમાં રહે ભીંજાતું હૈયું મારું રે માડી, જોજે ના એ સુકાઈ જાય
તારી યાદમાં રહે મસ્ત મનડું મારું રે માડી, જોજે એ વિખરાઈ ન જાય
ભરી છે હિંમત હૈયામાં તુજ આશાએ રે માડી, જોજે ના એ તૂટી જાય
કર્યા છે પાપ જીવનમાં ઘણા રે માડી, જોજે પુણ્ય ના ભૂંસાઈ જાય
ભૂલો કરી છે જીવનમાં ઘણી રે માડી, જોજે સાચો પસ્તાવો થાય
રુક્તા રુક્તા, તારી રાહે ચાલું છું રે માડી, જોજે પથ પર સડસડાટ ચલાય
અજ્ઞાન કેરા અંધકારે ખૂબ ઘૂમ્યો રે માડી, જોજે હવે તારો પ્રકાશ મળી જાય
કરું યત્નો જીવનમાં સદા એવા રે માડી, જોજે તારા દર્શનને લાયક બનાય
Gujarati Bhajan no. 1851 by Satguru Devendra Ghia - Kaka
બનાવી છે છબી તારી, મારા હૈયામાં રે માડી, જોજે ઝાંખપ ન એને લાગી જાય
કર્યું મુશ્કેલીએ સ્થિર, ચિત્તને તારા ચરણમાં રે માડી, જોજે ત્યાંથી સરકી ન જાય
તારા પ્રેમમાં રહે ભીંજાતું હૈયું મારું રે માડી, જોજે ના એ સુકાઈ જાય
તારી યાદમાં રહે મસ્ત મનડું મારું રે માડી, જોજે એ વિખરાઈ ન જાય
ભરી છે હિંમત હૈયામાં તુજ આશાએ રે માડી, જોજે ના એ તૂટી જાય
કર્યા છે પાપ જીવનમાં ઘણા રે માડી, જોજે પુણ્ય ના ભૂંસાઈ જાય
ભૂલો કરી છે જીવનમાં ઘણી રે માડી, જોજે સાચો પસ્તાવો થાય
રુક્તા રુક્તા, તારી રાહે ચાલું છું રે માડી, જોજે પથ પર સડસડાટ ચલાય
અજ્ઞાન કેરા અંધકારે ખૂબ ઘૂમ્યો રે માડી, જોજે હવે તારો પ્રકાશ મળી જાય
કરું યત્નો જીવનમાં સદા એવા રે માડી, જોજે તારા દર્શનને લાયક બનાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
banavi che chhabi tari, maara haiya maa re maadi, joje jankhapa na ene laagi jaay
karyum mushkelie sthira, chittane taara charan maa re maadi, joje tyathi saraki na jaay
taara prem maa rahe bhinjatum haiyu maaru re madia yadaiad jaay na e
sari maaru re maadi, joje e vikharai na jaay
bhari che himmata haiya maa tujh ashae re maadi, joje na e tuti jaay
karya che paap jivanamam ghana re maadi, joje punya na bhunsai jaay
bhulo kari che jivanamam ghani re maadi,
joje saacha , taari rahe chalum chu re maadi, joje path paar sadasadata chalaya
ajnan kera andhakare khub ghunyo re maadi, joje have taaro prakash mali jaay
karu yatno jivanamam saad eva re maadi, joje taara darshanane layaka banaya

First...18511852185318541855...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall