Hymn No. 1852 | Date: 18-May-1989
|
|
Text Size |
 |
 |
1989-05-18
1989-05-18
1989-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13341
સૂરજ ઊગ્યો, ઊગ્યું પ્રભાત, નવલા દિનની થઈ નવલી શરૂઆત
સૂરજ ઊગ્યો, ઊગ્યું પ્રભાત, નવલા દિનની થઈ નવલી શરૂઆત કુમળા કિરણો આકાશે રેલાય, નિતનવા રંગો આકાશે ફેલાય આશા ઉમંગોના હૈયે કિરણો ભરાય, દે શક્તિ એ ઝીલવા તાપ દિનમાં પરિવર્તન કંઈક થાય, સવાર બપોર ને સાંજ ઢળતી જાય દિન આમ જીવનમાં આવે ને જાય, હિસાબ સાચો એનો જો રખાય સરવાળા બાદબાકી કંઈક થાય, જોજો પાસુ ઉધાર બતાવી ન જાય કરજે સદા કોશિશ તું, સ્ફૂર્તિની પ્રભાતની દિનભર જળવાય કરજે પુરા તારા નિત્ય કામ, જોજે ભાર એનો વધતો ન જાય અંધારં ઘેર્યા વાદળના, ઘેરાશે અંધકાર, મનડાંની શક્તિ હટશે જ્યાં સૂઝશે ના દિશા, મૂંઝાશે મન, માંગજે ત્યારે પ્રભુનો પ્રકાશ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
suraj ugyo, ugyum prabhata, navala dinani thai navali sharuata
kumala kirano akashe relaya, nitanava rango akashe phelaya
aash umangona haiye kirano bharaya, de shakti e jilava taap
dinamam parivartana kamhale thaya, savara bapora ne
saanj saacho eno jo rakhaya
saravala badabaki kaik thaya, jojo pasu udhara batavi na jaay
karje saad koshish tum, sphurtini prabhatani dinabhara jalavaya
karje pura taara nitya kama, joje bhaar eno vadhato na
jaay andharam jakheras, manashea
shato na jaay andharam gheras vadalashato , munjashe mana, mangaje tyare prabhu no prakash
|