Hymn No. 1853 | Date: 18-May-1989
|
|
Text Size |
 |
 |
1989-05-18
1989-05-18
1989-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13342
એક સાંજ સોનેરી ઊગી ગઈ, કાજળઘેર્યા આકાશે કિરણ સોનેરી દઈ ગઈ
એક સાંજ સોનેરી ઊગી ગઈ, કાજળઘેર્યા આકાશે કિરણ સોનેરી દઈ ગઈ થાક દિનભરનો એ તો, પળભરમાં દૂર એ કરી ગઈ મૂંઝાતા મનડાંને, પ્રકાશ અનેરો એ તો દઈ ગઈ નિરાશાની ઊંડી ગર્તામાં પણ, કિરણ આશાનું ફેંકી ગઈ શ્રદ્ધાના ડગમગતા દીપકને, આજે સ્થિર એ કરી ગઈ દૃષ્ટિમાં આવેલી ઝાંખપને, તેજ અનેરું એ દઈ ગઈ શિથિલ થાતા યત્નોને, તાજગી અનેરી એ ભરી ગઈ નિરાશ થયેલા હૈયામાં, ભરતી ઉમંગની એ ભરી ગઈ ડગમગતા મારા પગમાં તો, શક્તિ અનેરી એ ભરી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek saanj soneri ugi gai, kajalagherya Akashe kirana soneri dai gai
thaak dinabharano e to, palabharamam dur e kari gai
munjata manadanne, Prakasha anero e to dai gai
nirashani andi gartamam pana, kirana ashanum phenki gai
shraddhana dagamagata dipakane, aaje sthir e kari gai
drishtimam aveli jankhapane, tej anerum e dai gai
shithila thaata yatnone, tajagi aneri e bhari gai
nirash thayel haiyamam, bharati umangani e bhari gai
dagamagata maara pag maa to, shakti aneri e bhari gai
|
|