Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1886 | Date: 21-Jan-1989
કોઈ પૂર્વજનમના પુણ્યે, ને માડી તારી કૃપાએ, બન્યો હું મુક્તિનો રાગી
Kōī pūrvajanamanā puṇyē, nē māḍī tārī kr̥pāē, banyō huṁ muktinō rāgī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1886 | Date: 21-Jan-1989

કોઈ પૂર્વજનમના પુણ્યે, ને માડી તારી કૃપાએ, બન્યો હું મુક્તિનો રાગી

  No Audio

kōī pūrvajanamanā puṇyē, nē māḍī tārī kr̥pāē, banyō huṁ muktinō rāgī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-01-21 1989-01-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13375 કોઈ પૂર્વજનમના પુણ્યે, ને માડી તારી કૃપાએ, બન્યો હું મુક્તિનો રાગી કોઈ પૂર્વજનમના પુણ્યે, ને માડી તારી કૃપાએ, બન્યો હું મુક્તિનો રાગી

સમજાયા ગુણો તારા, કરી યાદ ગુણો તારા, બન્યો તારા ગુણોનો અનુરાગી

નાશવંત આ જગને ને પલટાતી તારી માયાને, હૈયેથી દીધી રે ત્યાગી

મોહ જીવનના છૂટયા, તાંતણા માયાના તૂટયાં, ગયો વૈરાગ્ય હૈયે જાગી

અદીઠ તારી વાણી, વહેતી રહી રે જાણી, જ્યાં ગઈ એ તો સંભળાઈ

લાગી ત્યાં તું પાસે, તલસ્યું મનડું દર્શનકાજ, ગઈ અટકી મારી વાણી

નજરેનજરમાં ને રોમેરોમમાં આનંદ છવાયો, આનંદે ત્યાં તો નહાયો

અંદર, બહાર આનંદ નાચે, આનંદના નાચમાં હું તો ખોવાયો
View Original Increase Font Decrease Font

કોઈ પૂર્વજનમના પુણ્યે, ને માડી તારી કૃપાએ, બન્યો હું મુક્તિનો રાગી

સમજાયા ગુણો તારા, કરી યાદ ગુણો તારા, બન્યો તારા ગુણોનો અનુરાગી

નાશવંત આ જગને ને પલટાતી તારી માયાને, હૈયેથી દીધી રે ત્યાગી

મોહ જીવનના છૂટયા, તાંતણા માયાના તૂટયાં, ગયો વૈરાગ્ય હૈયે જાગી

અદીઠ તારી વાણી, વહેતી રહી રે જાણી, જ્યાં ગઈ એ તો સંભળાઈ

લાગી ત્યાં તું પાસે, તલસ્યું મનડું દર્શનકાજ, ગઈ અટકી મારી વાણી

નજરેનજરમાં ને રોમેરોમમાં આનંદ છવાયો, આનંદે ત્યાં તો નહાયો

અંદર, બહાર આનંદ નાચે, આનંદના નાચમાં હું તો ખોવાયો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōī pūrvajanamanā puṇyē, nē māḍī tārī kr̥pāē, banyō huṁ muktinō rāgī

samajāyā guṇō tārā, karī yāda guṇō tārā, banyō tārā guṇōnō anurāgī

nāśavaṁta ā jaganē nē palaṭātī tārī māyānē, haiyēthī dīdhī rē tyāgī

mōha jīvananā chūṭayā, tāṁtaṇā māyānā tūṭayāṁ, gayō vairāgya haiyē jāgī

adīṭha tārī vāṇī, vahētī rahī rē jāṇī, jyāṁ gaī ē tō saṁbhalāī

lāgī tyāṁ tuṁ pāsē, talasyuṁ manaḍuṁ darśanakāja, gaī aṭakī mārī vāṇī

najarēnajaramāṁ nē rōmērōmamāṁ ānaṁda chavāyō, ānaṁdē tyāṁ tō nahāyō

aṁdara, bahāra ānaṁda nācē, ānaṁdanā nācamāṁ huṁ tō khōvāyō
Scan Image

Gujarati Bhajan no. 1886 by Satguru Devendra Ghia - Kaka
First...188518861887...Last