BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1889 | Date: 24-Jun-1989
   Text Size Increase Font Decrease Font

નબળું મન તો તારું રે, તને ક્યાંયનો નહીં રહેવા દે

  No Audio

Nabdu Mann Toh Taru Re, Tane Kyayno Nahi Rehva De

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1989-06-24 1989-06-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13378 નબળું મન તો તારું રે, તને ક્યાંયનો નહીં રહેવા દે નબળું મન તો તારું રે, તને ક્યાંયનો નહીં રહેવા દે,
   તને ક્યાંયનો નહીં રહેવા દે
લેશે નિર્ણય પાકો રે, પળમાં એ પલટાવશે રે - તને...
કરશે કાર્યો જ્યાં તું શરૂ, અધવચ્ચે છોડાવશે રે - તને...
કરશે નિર્ણય જ્યાં તું, ફરી એ તને ફેરવાવશે રે - તને...
વધશે ના તું તો આગળ, અધવચ્ચે અટકાવશે રે - તને...
શંકા ને વ્હેમનાં વમળો રે સદા તને ડરાવશે રે - તને...
કરશે કોશિશ ચડવા ઉપર, અણી વખતે પાડશે રે - તને...
રખાવશે આધાર અન્યપર, ખુદનો આધાર ગુમાવશે રે - તને...
અનિશ્ચિતાથી હાથપગ તારા એ બાંધશે રે - તને...
Gujarati Bhajan no. 1889 by Satguru Devendra Ghia - Kaka
નબળું મન તો તારું રે, તને ક્યાંયનો નહીં રહેવા દે,
   તને ક્યાંયનો નહીં રહેવા દે
લેશે નિર્ણય પાકો રે, પળમાં એ પલટાવશે રે - તને...
કરશે કાર્યો જ્યાં તું શરૂ, અધવચ્ચે છોડાવશે રે - તને...
કરશે નિર્ણય જ્યાં તું, ફરી એ તને ફેરવાવશે રે - તને...
વધશે ના તું તો આગળ, અધવચ્ચે અટકાવશે રે - તને...
શંકા ને વ્હેમનાં વમળો રે સદા તને ડરાવશે રે - તને...
કરશે કોશિશ ચડવા ઉપર, અણી વખતે પાડશે રે - તને...
રખાવશે આધાર અન્યપર, ખુદનો આધાર ગુમાવશે રે - તને...
અનિશ્ચિતાથી હાથપગ તારા એ બાંધશે રે - તને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
nabalum mann to taaru re, taane kyanyano nahi raheva de,
taane kyanyano nahi raheva de
leshe nirnay paako re, palamam e palatavashe re - taane ...
karshe karyo jya tu sharu, adhavachche chhodavashe re - taane ...
karshe nirnay jya tum, phari e taane pheravavashe re - taane ...
vadhashe na tu to agala, adhavachche atakavashe re - taane ...
shanka ne vhemanam vamalo re saad taane daravashe re - taane ...
karshe koshish chadava upara, ani vakhate padashe re - tane. ..
rakhavashe aadhaar anyapara, khudano aadhaar gumavashe re - taane ...
anishchitathi hathapaga taara e bandhashe re - taane ...

First...18861887188818891890...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall