BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1898 | Date: 06-Jul-1989
   Text Size Increase Font Decrease Font

જેવું વાવીયે તેવું તો મળે, જગમાં આ તો જોયું

  No Audio

Jevu Vaviye Tevu Toh Male, Jagma Aa Toh Joyu

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-07-06 1989-07-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13387 જેવું વાવીયે તેવું તો મળે, જગમાં આ તો જોયું જેવું વાવીયે તેવું તો મળે, જગમાં આ તો જોયું
વાવવાનું સાચું, જગમાં તોયે ના સૂઝ્યું
રહ્યો પાપ તો વાવતો, બદલામાં પાપ તો મળ્યું
પુણ્ય વાવવાનું તો જગમાં, તોયે ના સૂઝ્યું
વૈર તો વાવ્યું હૈયામાં, બદલામાં વેર તો મળ્યું
પ્રેમ વાવવાનું હૈયામાં, તોયે ના સૂઝ્યું
ઇર્ષ્યા વાવી આંખમાં, ઇર્ષ્યા બદલામાં મળી
વિશાળતા વાવવી હૈયામાં, તોયે ના સૂઝ્યું
વાવ્યા કાંટા, મળ્યા કાંટા, ફૂલ તો ના મળ્યું
ચાહી સુગંધ ઘણી, બદલામાં લોહી તો નીક્ળ્યું
શંકા વાવી હૈયામાં, બદલામાં શંકા તો મળી
નજરે નજરે શંકા જાગી, શંકા વિના ના સૂઝ્યું
વાવ્યો વિશ્વાસ હૈયામાં, બદલામાં વિશ્વાસ મળ્યો
આવ્યો વિશ્વાસ જ્યાં હૈયે, ધામ પ્રભુનું એ તો બન્યું
Gujarati Bhajan no. 1898 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
jevu vaviye tevum to male, jag maa a to joyu
vavavanum sachum, jag maa toye na sujyum
rahyo paap to vavato, badalamam paap to malyu
punya vavavanum to jagamam, toye na sujyum
vair to vavyam haiyuma to maiyum to maiyum premaiyum to maiyum haiyu ver
, suavalam
irshya vavi ankhamam, irshya badalamam mali
vishalata vavavi haiyamam, toye na sujyum
vavya kanta, malya kanta, phool to na malyu
chahi sugandh ghani, badalamam lohi to niklyum
shanka vavi haiyamagi,
sharey vajare najo mala, badalamam shanka
toyo vishvas haiyamam, badalamam vishvas malyo
aavyo vishvas jya haiye, dhaam prabhu nu e to banyu

First...18961897189818991900...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall