1989-07-10
1989-07-10
1989-07-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13394
જોયા નથી દ્વાર જેણે મુક્તિના, મુક્તિના દ્વારે ક્યાંથી પહોંચાડે
જોયા નથી દ્વાર જેણે મુક્તિના, મુક્તિના દ્વારે ક્યાંથી પહોંચાડે
આંધળા ને આંધળા, જગમાં તો દોરતાં દેખાયે
કોણ કોને દ્વાર બતાવે, કોણ કોને દ્વાર બતાવે
છૂટયા નથી બંધન તો જેના, બંધન બીજાના ક્યાંથી કાપે - કોણ...
ખુદ રહ્યા છે તો ડૂબી, બીજાને ક્યાંથી એ તો બચાવે - કોણ...
રહ્યા છે પગ લથડતા પાપોમાં જેના, પુણ્યપંથે બીજાને ક્યાંથી સમાવે - કોણ...
મન રહે સદા જેનું તો ફરતું, મન અન્યનું સ્થિર ક્યાંથી કરાવે - કોણ...
અજ્ઞાન અંધકારે રહ્યા જે ડૂબી, અન્યને પ્રકાશ એ ક્યાંથી આપે - કોણ...
કૃપા જ્યારે જાગે પ્રભુની, જાણકારનો ભેટો એ તો કરાવે - કોણ...
દયા પ્રભુની યાચો સદા, એના દ્વારના માર્ગ એ તો બતાવે - કોણ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōyā nathī dvāra jēṇē muktinā, muktinā dvārē kyāṁthī pahōṁcāḍē
āṁdhalā nē āṁdhalā, jagamāṁ tō dōratāṁ dēkhāyē
kōṇa kōnē dvāra batāvē, kōṇa kōnē dvāra batāvē
chūṭayā nathī baṁdhana tō jēnā, baṁdhana bījānā kyāṁthī kāpē - kōṇa...
khuda rahyā chē tō ḍūbī, bījānē kyāṁthī ē tō bacāvē - kōṇa...
rahyā chē paga lathaḍatā pāpōmāṁ jēnā, puṇyapaṁthē bījānē kyāṁthī samāvē - kōṇa...
mana rahē sadā jēnuṁ tō pharatuṁ, mana anyanuṁ sthira kyāṁthī karāvē - kōṇa...
ajñāna aṁdhakārē rahyā jē ḍūbī, anyanē prakāśa ē kyāṁthī āpē - kōṇa...
kr̥pā jyārē jāgē prabhunī, jāṇakāranō bhēṭō ē tō karāvē - kōṇa...
dayā prabhunī yācō sadā, ēnā dvāranā mārga ē tō batāvē - kōṇa...
|
|