Hymn No. 1915 | Date: 20-Jul-1989
|
|
Text Size |
 |
 |
1989-07-20
1989-07-20
1989-07-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13404
થાયે કર્મો અજાણતાં કે જાણીને, ફળ એનું આવશે ને આવશે
થાયે કર્મો અજાણતાં કે જાણીને, ફળ એનું આવશે ને આવશે લાગશે ધ્યાન, જાણતાં કે અજાણતાં, શાંતિ ત્યાં મળશે ને મળશે હાથ અગ્નિમાં જાણતાં કે અજાણતાં, નાંખશો હાથ દાઝશે ને દાઝશે ક્રોધ જાણતાં અજાણતાં જાગશે, હૈયાને એ બાળશે ને બાળશે ઝેર જાણતાં અજાણતાં લેવાશે, લેનારને એ મારશે ને મારશે પ્રભુ કાજે હૈયામાં ભાવ જાગશે, આનંદ ત્યાં તો આવશે ને આવશે વૈર જાણતાં અજાણતાં જાગશે, દુશ્મન ઊભા ત્યાં થાશે ને થાશે ભક્તિ જાણતાં અજાણતાં જ્યાં જાગશે, શાંતિ ત્યાં આવશે ને આવશે જાણતાં અજાણતાં, મંઝિલ તરફ, ડગલાં ભરાશે, મંઝિલ પાસે આવશે ને આવશે વિકારો જાણતાં અજાણતાં નાશ પામશે, પ્રભુ દર્શન દેવા આવશે ને આવશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thaye karmo ajanatam ke janine, phal enu aavashe ne aavashe
lagashe dhyana, janatam ke ajanatam, shanti tya malashe ne malashe
haath agnimam janatam ke ajanatam, nankhasho haath dajashe ne dajashe
krodh dajashe ne dajashe
krodh janatam baal janashe, janatai janatashe baal jann e marashe ne marashe
prabhu kaaje haiya maa bhaav jagashe, aanand tya to aavashe ne aavashe
vair janatam ajanatam jagashe, dushmana ubha tya thashe ne thashe
bhakti janatam ajanatalam jya jagashe jagashe, shanathe
tyamathe avashe, shanatam, shajashe janashe, shanas nejashe, shajanase nejashe janashe, shara nejashe ne aavashe
vikaro janatam ajanatam nasha pamashe, prabhu darshan deva aavashe ne aavashe
|