BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1923 | Date: 28-Jul-1989
   Text Size Increase Font Decrease Font

બગડી ગઈ છે મુજથી, મારા જીવનની બાજી રે માડી

  No Audio

Bagdi Gayi Che Mujthi, Mara Jivanni Baji Re Madi

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)


1989-07-28 1989-07-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13412 બગડી ગઈ છે મુજથી, મારા જીવનની બાજી રે માડી બગડી ગઈ છે મુજથી, મારા જીવનની બાજી રે માડી
સુધારવી એને, હવે તો છે, હાથમાં રે તારી
નાચ્યો ખૂબ અહંમાં જીવનમાં રે મારી માડી
ચૂકવવી પડી છે કિંમત તો એની આકરી
રહ્યો નિશાના તેજે અંજાઈ, પ્રકાશ દીધો ત્યાગી
હવે સત્યપ્રકાશે, છે લાવવું રે માડી, છે હાથમાં તારી
બન્યા છે મુશ્કેલ શ્વાસો મારા, છે શ્વાસે શ્વાસે માયાભરી
કરજે રાહત શ્વાસોમાં મારી, યાદ ભરવી છે તારી
દૃશ્ય જગત, દૃષ્ટિમાં વસી, રહ્યું છે ઊંડું તો ઊતરી
તારા દર્શનને રે માડી, રહ્યું છે મુશ્કેલ તો બનાવી
Gujarati Bhajan no. 1923 by Satguru Devendra Ghia - Kaka
બગડી ગઈ છે મુજથી, મારા જીવનની બાજી રે માડી
સુધારવી એને, હવે તો છે, હાથમાં રે તારી
નાચ્યો ખૂબ અહંમાં જીવનમાં રે મારી માડી
ચૂકવવી પડી છે કિંમત તો એની આકરી
રહ્યો નિશાના તેજે અંજાઈ, પ્રકાશ દીધો ત્યાગી
હવે સત્યપ્રકાશે, છે લાવવું રે માડી, છે હાથમાં તારી
બન્યા છે મુશ્કેલ શ્વાસો મારા, છે શ્વાસે શ્વાસે માયાભરી
કરજે રાહત શ્વાસોમાં મારી, યાદ ભરવી છે તારી
દૃશ્ય જગત, દૃષ્ટિમાં વસી, રહ્યું છે ઊંડું તો ઊતરી
તારા દર્શનને રે માડી, રહ્યું છે મુશ્કેલ તો બનાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
bagadi gai che mujathi, maara jivanani baji re maadi
sudharavi ene, have to chhe, haath maa re taari
nachyo khub ahammam jivanamam re maari maadi
chukavavi padi che kimmat to eni akari
rahyo nishana teje anjai, prakasha, didho tyagi
have satyap, prakash , didhe chavi have satum re che haath maa taari
banya che mushkel shvaso mara, che shvase shvase mayabhari
karje rahata shvasomam mari, yaad bharavi che taari
drishya jagata, drishtimam vasi, rahyu che undum to utari
taara darshanane re maadi, rahyu to che mushroom




First...19211922192319241925...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall