Hymn No. 1925 | Date: 29-Jul-1989
|
|
Text Size |
 |
 |
1989-07-29
1989-07-29
1989-07-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13414
સુખે દુઃખે રે મનવા, લેતો જા, તું પ્રભુનું નામ
સુખે દુઃખે રે મનવા, લેતો જા, તું પ્રભુનું નામ અણીવખતે આવશે સાથે રે, એક જ એ તો કામ સૂત વિત દારા, રેહશે સંગમાં, જ્યાં સુધી છે પ્રાણ પ્રાણ વિનાના તારા તનને રે, પહોંચાડશે એ સ્મશાન કર્મો તારા ભૂલી જાશે, ના તેથી છૂટી જાશે, આવશે એ કામ પ્રભુનામ છે કર્મ તો સાચું, લેજે ભાવભરી પ્રભુનું નામ કર્તાનો પણ કર્તા છે પ્રભુ, પડે સદાયે એનું કામ સમજી વિચારી હૈયેથી, ભરજે નમ્ર બની એને સલામ સકામ કે નિષ્કામ, ભજજે અંતે જ્યાં સુધી છે પ્રાણ ફરજ તારી બજાવજે રે તું, ભૂલશે ના ફરજ તો ભગવાન
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukhe duhkhe re manava, leto ja, tu prabhu nu naam
anivakhate aavashe saathe re, ek j e to kaam
suta vita dara, rehashe sangamam, jya sudhi che praan
praan veena na taara tanane re, pahonchadashe e smashana
karmo taara bhuli juli , aavashe e kaam
prabhunama che karma to sachum, leje bhaav bhari prabhu nu naam
kartano pan karta che prabhu, paade sadaaye enu kaam
samaji vichaari haiyethi, bharje nanra bani ene salama
sakulas taari nishkama, bhajaje ree chaja, bhajaje ree, bhajaje ree,
bhajaje chaja re na pharaja to bhagawan
|