Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1933 | Date: 05-Aug-1989
કર્કશ વાણી કાગની, કાગને મીઠી લાગે, કાગ તો એ સમજી જાયે
Karkaśa vāṇī kāganī, kāganē mīṭhī lāgē, kāga tō ē samajī jāyē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 1933 | Date: 05-Aug-1989

કર્કશ વાણી કાગની, કાગને મીઠી લાગે, કાગ તો એ સમજી જાયે

  No Audio

karkaśa vāṇī kāganī, kāganē mīṭhī lāgē, kāga tō ē samajī jāyē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-08-05 1989-08-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13422 કર્કશ વાણી કાગની, કાગને મીઠી લાગે, કાગ તો એ સમજી જાયે કર્કશ વાણી કાગની, કાગને મીઠી લાગે, કાગ તો એ સમજી જાયે

મેલુંઘેલું બાળ રે, માતને, બાળ તો સદાયે વહાલું લાગે

ગર્દભ તો કરુણાના અધિકારી, ભાષા જલદી એને આ સમજાય રે

લુચ્ચાને લુચ્ચું જલદી પારખે, લુચ્ચાઈ એ તો પારખી કાઢે

ચોરની નજર ચારેકોર ફરે, નજરમાં બધું એને જલદી આવે

કામમાં માતા વ્યસ્ત રહે ભલે, ધ્યાન તો એનું બાળમાં રહે

ખારું હોય ભોજન ખુદનું બનાવેલું, ખારાશ એની ભૂલી જવાય છે

મીઠાશ સાકરની, મીઠી પણ, કદી ગળે તો અટકી જાય છે

અનંત તો જ્યાં જાગે છે, વેરઝેર ત્યાં વિસરાય છે

રહે ગોતતી નજર, હરદમ પ્રભુને, નજરમાં એની, એ આવી જાય છે
View Original Increase Font Decrease Font

કર્કશ વાણી કાગની, કાગને મીઠી લાગે, કાગ તો એ સમજી જાયે

મેલુંઘેલું બાળ રે, માતને, બાળ તો સદાયે વહાલું લાગે

ગર્દભ તો કરુણાના અધિકારી, ભાષા જલદી એને આ સમજાય રે

લુચ્ચાને લુચ્ચું જલદી પારખે, લુચ્ચાઈ એ તો પારખી કાઢે

ચોરની નજર ચારેકોર ફરે, નજરમાં બધું એને જલદી આવે

કામમાં માતા વ્યસ્ત રહે ભલે, ધ્યાન તો એનું બાળમાં રહે

ખારું હોય ભોજન ખુદનું બનાવેલું, ખારાશ એની ભૂલી જવાય છે

મીઠાશ સાકરની, મીઠી પણ, કદી ગળે તો અટકી જાય છે

અનંત તો જ્યાં જાગે છે, વેરઝેર ત્યાં વિસરાય છે

રહે ગોતતી નજર, હરદમ પ્રભુને, નજરમાં એની, એ આવી જાય છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karkaśa vāṇī kāganī, kāganē mīṭhī lāgē, kāga tō ē samajī jāyē

mēluṁghēluṁ bāla rē, mātanē, bāla tō sadāyē vahāluṁ lāgē

gardabha tō karuṇānā adhikārī, bhāṣā jaladī ēnē ā samajāya rē

luccānē luccuṁ jaladī pārakhē, luccāī ē tō pārakhī kāḍhē

cōranī najara cārēkōra pharē, najaramāṁ badhuṁ ēnē jaladī āvē

kāmamāṁ mātā vyasta rahē bhalē, dhyāna tō ēnuṁ bālamāṁ rahē

khāruṁ hōya bhōjana khudanuṁ banāvēluṁ, khārāśa ēnī bhūlī javāya chē

mīṭhāśa sākaranī, mīṭhī paṇa, kadī galē tō aṭakī jāya chē

anaṁta tō jyāṁ jāgē chē, vērajhēra tyāṁ visarāya chē

rahē gōtatī najara, haradama prabhunē, najaramāṁ ēnī, ē āvī jāya chē
Scan Image

Gujarati Bhajan no. 1933 by Satguru Devendra Ghia - Kaka
First...193319341935...Last