Hymn No. 1950 | Date: 17-Aug-1989
|
|
Text Size |
 |
 |
1989-08-17
1989-08-17
1989-08-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13439
કર્મ બધું જો કરતું જાયે, માડી આશિષ તારા કોને કહેવાયે
કર્મ બધું જો કરતું જાયે, માડી આશિષ તારા કોને કહેવાયે જાણે અજાણ્યે કર્મો રે કીધાં, આવ્યું ફળ એનું અમારી પાસે પડી સમજ થોડી હૈયે, પ્રાર્થના એની હૈયે તો જાગી જાય પ્રાર્થનાને શુભ કર્મ ગણું, આપે શુભ ફળ એ તો સદાય મન, બુદ્ધિ, ચિત્ત જોડતાં પ્રાર્થનામાં, સફળ ત્યારે એ થાય એના વિના રહે એ અધૂરી, ત્યારે વિચલિત એ થઈ જાય એમાં સ્થિર રહે જ્યાં ફળ અનેરું, આંખે અણધાર્યું કામ કરી જાય ઇતિહાસ પૂરે સાક્ષી એની, ઇતિહાસ એ તો સરજી જાય શું રાજા કે શું રંક, કંઈ ને કંઈ, પ્રાર્થના પ્રભુને કરતા જાય સર્વે કર્મો કરતો, સ્થિરતા પ્રાર્થનામાં, કર્મ મોટું ગણાય ધર્મગ્રંથો ભર્યા એનાથી, છે પ્રાર્થના અનુપમ સદાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karma badhu jo kartu jaye, maadi aashish taara kone kahevaye
jaane ajaanye karmo re kidham, avyum phal enu amari paase
padi samaja thodi haiye, prarthana eni haiye to jaagi jaay
prarthanane shubh karma e toaya ganum, aape shubh phalitta buddha, jodamaya, aape
shubh phalitta prarthanamam, saphal tyare e thaay
ena veena rahe e adhuri, tyare vichalita e thai jaay
ema sthir rahe jya phal anerum, aankhe anadharyum kaam kari jaay
itihasa pure sakshi eni, itihasa e to saraji jaay
ne shu raja prabhune karta jaay
sarve karmo karato, sthirata prarthanamam, karma motum ganaya
dharmagrantho bharya enathi, che prarthana anupam sadaay
|