Hymn No. 1964 | Date: 25-Aug-1989
ગોતે ન મન કોઈ બહાના, માયા પાછળ તો જાવા રે
gōtē na mana kōī bahānā, māyā pāchala tō jāvā rē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-08-25
1989-08-25
1989-08-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13453
ગોતે ન મન કોઈ બહાના, માયા પાછળ તો જાવા રે
ગોતે ન મન કોઈ બહાના, માયા પાછળ તો જાવા રે
ગોતે રે એ તો હજાર બહાના રે, હરિગુણ ગાવા રે
પુણ્યમાર્ગે ચાલવાને રે, એ તો કરે સદા અખાડા રે
પાપમાર્ગે આવવાને, જલદી જલદી એ તો સરકી જાયે રે
કાંટાળા માર્ગ છે રે પ્રભુના, માંડશે સદા ત્યાંથી ભાગવા રે
માયાના માર્ગ છે રે સુંવાળા, જલદી દોડશે ત્યાં એ જાવા રે
લેશે હૈયા ને બુદ્ધિના કબજા, કરશે મજબૂર એને સાથે રહેવા રે
છોડશે ના જલદી એ તો, કરે ભલે ખૂબ ધમપછાડા રે
ના રસ્તા છે મનના રે સીધા, એમાં સહુ તો અટવાયા રે
કોઈને વીત્યા વર્ષો, કોઈને વીત્યા જન્મો, કાબૂમાં લાવતા રે
https://www.youtube.com/watch?v=wvQPpEIhzak
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ગોતે ન મન કોઈ બહાના, માયા પાછળ તો જાવા રે
ગોતે રે એ તો હજાર બહાના રે, હરિગુણ ગાવા રે
પુણ્યમાર્ગે ચાલવાને રે, એ તો કરે સદા અખાડા રે
પાપમાર્ગે આવવાને, જલદી જલદી એ તો સરકી જાયે રે
કાંટાળા માર્ગ છે રે પ્રભુના, માંડશે સદા ત્યાંથી ભાગવા રે
માયાના માર્ગ છે રે સુંવાળા, જલદી દોડશે ત્યાં એ જાવા રે
લેશે હૈયા ને બુદ્ધિના કબજા, કરશે મજબૂર એને સાથે રહેવા રે
છોડશે ના જલદી એ તો, કરે ભલે ખૂબ ધમપછાડા રે
ના રસ્તા છે મનના રે સીધા, એમાં સહુ તો અટવાયા રે
કોઈને વીત્યા વર્ષો, કોઈને વીત્યા જન્મો, કાબૂમાં લાવતા રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gōtē na mana kōī bahānā, māyā pāchala tō jāvā rē
gōtē rē ē tō hajāra bahānā rē, hariguṇa gāvā rē
puṇyamārgē cālavānē rē, ē tō karē sadā akhāḍā rē
pāpamārgē āvavānē, jaladī jaladī ē tō sarakī jāyē rē
kāṁṭālā mārga chē rē prabhunā, māṁḍaśē sadā tyāṁthī bhāgavā rē
māyānā mārga chē rē suṁvālā, jaladī dōḍaśē tyāṁ ē jāvā rē
lēśē haiyā nē buddhinā kabajā, karaśē majabūra ēnē sāthē rahēvā rē
chōḍaśē nā jaladī ē tō, karē bhalē khūba dhamapachāḍā rē
nā rastā chē mananā rē sīdhā, ēmāṁ sahu tō aṭavāyā rē
kōīnē vītyā varṣō, kōīnē vītyā janmō, kābūmāṁ lāvatā rē
ગોતે ન મન કોઈ બહાના, માયા પાછળ તો જાવા રેગોતે ન મન કોઈ બહાના, માયા પાછળ તો જાવા રે
ગોતે રે એ તો હજાર બહાના રે, હરિગુણ ગાવા રે
પુણ્યમાર્ગે ચાલવાને રે, એ તો કરે સદા અખાડા રે
પાપમાર્ગે આવવાને, જલદી જલદી એ તો સરકી જાયે રે
કાંટાળા માર્ગ છે રે પ્રભુના, માંડશે સદા ત્યાંથી ભાગવા રે
માયાના માર્ગ છે રે સુંવાળા, જલદી દોડશે ત્યાં એ જાવા રે
લેશે હૈયા ને બુદ્ધિના કબજા, કરશે મજબૂર એને સાથે રહેવા રે
છોડશે ના જલદી એ તો, કરે ભલે ખૂબ ધમપછાડા રે
ના રસ્તા છે મનના રે સીધા, એમાં સહુ તો અટવાયા રે
કોઈને વીત્યા વર્ષો, કોઈને વીત્યા જન્મો, કાબૂમાં લાવતા રે1989-08-25https://i.ytimg.com/vi/wvQPpEIhzak/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=wvQPpEIhzak
|