Hymn No. 1986 | Date: 03-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-03
1989-09-03
1989-09-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13475
ચાહેને કરે છે વાત તો સહુ જગમાં તો મૃક્તિની રે
ચાહેને કરે છે વાત તો સહુ જગમાં તો મૃક્તિની રે બાંધે ને બંધાયા છે સહુ તો કોઈ ને કોઈ દોરથી રે બંધાયું છે કોઈ યાદના દોરે, કોઈ તો પ્રેમના દોરે રે બંધાયા છે સહુ અદીઠ દોરે, પડે ના સમજ બંધાયા છે મોહના દોરે છે સહુ એવા બંધાયા, બંધન લાગે મીઠા રે લોભના દોર તો છે જાણીતા, છૂટયા ના જલદી છૂટે રે કોઈને તો કીર્તિ દોર તાણે, કોઈ લક્ષ્મીના દોરે લોભાયા રે કોઈને એકલતાનો દોર સાલે, કોઈ તો એકલતા ઝંખે રે સહુ તો છે ઇચ્છાના દોરે બંધાતા, કોઈ સપનાના દોરે જીવે રે માનવીની શી વાત કરવી, ખુદ પ્રભુ, પ્રેમ ને ભાવના દોરે બંધાયા રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chahene kare che vaat to sahu jag maa to nriktini re
bandhe ne bandhaya che sahu to koi ne koi dor thi re
bandhayum che koi yadana dore, koi to prem na dore re
bandhaya che sahu aditha dore, paade na samaja bandhaya band
che moh na dor thi che sahu, eva bandhan laage mitha re
lobhana dora to che janita, chhutaay na jaladi chhute re
koine to kirti dora tane, koi lakshmina dore lobhaya re
koine ekalatano dora sale, koi to ekalata jankhe re
sahu to che ichchhana dore bandana dore ji re
shapan ji s vaat karavi, khuda prabhu, prem ne bhaav na dore bandhaya re
|
|