Hymn No. 2517 | Date: 15-May-1990
|
|
Text Size |
 |
 |
માની, ને, જાણી તને રે મા, છે એક જ તું તો મારો આધાર
Maani, Ne Jaani Tane Re Maa, Che Ekj Tu Toh Maaro Aadhaar
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1990-05-15
1990-05-15
1990-05-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13506
માની, ને, જાણી તને રે મા, છે એક જ તું તો મારો આધાર
માની, ને, જાણી તને રે મા, છે એક જ તું તો મારો આધાર તારા વિના રે મા, ના હું રહી શકું, ના હું રહી શકું ખોલી દીધી છે જ્યાં તેં મારા અંતરની આંખ, તારા વિના બીજું ના જોઈ શકું, ના જોઈ શકું દીધી છે જ્યાં તેં વિચારોની પાંખ, ના બીજું હું વિચારી શકું, ના બીજું વિચારી શકું સંભળાવ્યો મને તેં તારો અંતરનાદ, તારા વિના બીજું ના સાંભળી શકું, ના સાંભળી શકું દીધો છે મને તેં તારી શક્તિનો સાથ, નથી બીજે ક્યાંય પહોંચવું, નથી ક્યાંય પહોંચવું ભરી દીધું છે અંતરમાં તારું જ્ઞાન, નથી બીજું કાંઈ જાણવું, નથી બીજું કાંઈ જાણવું મળશે સાચું સુખ તારા ચરણમાં, નથી બીજે ક્યાંય પહોંચવું, નથી બીજે ક્યાંય પહોંચવું રાખેજે જ્યાં તું મારું સદાયે ધ્યાન, નથી ધ્યાનમાં બીજું રાખવું
https://www.youtube.com/watch?v=n6sh0Wnz0w8
Satguru Shri Devendra Ghia (Kaka)
માની, ને, જાણી તને રે મા, છે એક જ તું તો મારો આધાર તારા વિના રે મા, ના હું રહી શકું, ના હું રહી શકું ખોલી દીધી છે જ્યાં તેં મારા અંતરની આંખ, તારા વિના બીજું ના જોઈ શકું, ના જોઈ શકું દીધી છે જ્યાં તેં વિચારોની પાંખ, ના બીજું હું વિચારી શકું, ના બીજું વિચારી શકું સંભળાવ્યો મને તેં તારો અંતરનાદ, તારા વિના બીજું ના સાંભળી શકું, ના સાંભળી શકું દીધો છે મને તેં તારી શક્તિનો સાથ, નથી બીજે ક્યાંય પહોંચવું, નથી ક્યાંય પહોંચવું ભરી દીધું છે અંતરમાં તારું જ્ઞાન, નથી બીજું કાંઈ જાણવું, નથી બીજું કાંઈ જાણવું મળશે સાચું સુખ તારા ચરણમાં, નથી બીજે ક્યાંય પહોંચવું, નથી બીજે ક્યાંય પહોંચવું રાખેજે જ્યાં તું મારું સદાયે ધ્યાન, નથી ધ્યાનમાં બીજું રાખવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mani, ne, jaani taane re ma, che ek j tu to maaro aadhaar
taara veena re ma, na hu rahi shakum, na hu rahi shakum
kholi didhi che jya te maara antarani ankha,
taara veena biju na joi shakum, na joi shakum
didhi che jya te vicharoni pankha,
na biju hu vichaari shakum, na biju vichaari shakum
sambhalavyo mane te taaro antaranada,
taara veena biju na sambhali shakum, na sambhali shakum
didho che mane te taari shaktino satha,
nathi bijanya, didho chavanya,
nathon biju che antar maa taaru jnana,
nathi biju kai janavum, nathi biju kai janavum
malashe saachu sukh taara charanamam,
nathi bije kyaaya pahonchavum, nathi bije kyaaya pahonchavu
rakheje jya tu maaru sadaaye dhyana,
nathi dhyanamam biju rakhavum
માની, ને, જાણી તને રે મા, છે એક જ તું તો મારો આધારમાની, ને, જાણી તને રે મા, છે એક જ તું તો મારો આધાર તારા વિના રે મા, ના હું રહી શકું, ના હું રહી શકું ખોલી દીધી છે જ્યાં તેં મારા અંતરની આંખ, તારા વિના બીજું ના જોઈ શકું, ના જોઈ શકું દીધી છે જ્યાં તેં વિચારોની પાંખ, ના બીજું હું વિચારી શકું, ના બીજું વિચારી શકું સંભળાવ્યો મને તેં તારો અંતરનાદ, તારા વિના બીજું ના સાંભળી શકું, ના સાંભળી શકું દીધો છે મને તેં તારી શક્તિનો સાથ, નથી બીજે ક્યાંય પહોંચવું, નથી ક્યાંય પહોંચવું ભરી દીધું છે અંતરમાં તારું જ્ઞાન, નથી બીજું કાંઈ જાણવું, નથી બીજું કાંઈ જાણવું મળશે સાચું સુખ તારા ચરણમાં, નથી બીજે ક્યાંય પહોંચવું, નથી બીજે ક્યાંય પહોંચવું રાખેજે જ્યાં તું મારું સદાયે ધ્યાન, નથી ધ્યાનમાં બીજું રાખવું1990-05-15https://i.ytimg.com/vi/n6sh0Wnz0w8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=n6sh0Wnz0w8
|