Hymn No. 2519 | Date: 16-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-16
1990-05-16
1990-05-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13508
સૂર્ય અસ્ત તો જ્યાં થાશે, અંધકાર આવશે ત્યાં તો દોડી
સૂર્ય અસ્ત તો જ્યાં થાશે, અંધકાર આવશે ત્યાં તો દોડી થાશે ઉદય તો જ્યાં સૂર્યનો, જાશે અંધકાર તો ભાગી થાશે ઉદય તો જ્યાં પુણ્યનો, સુખ આવશે ત્યાં તો દોડી અસ્ત થાશે તો જ્યાં પુણ્યનો, જાશે સુખ ત્યાંથી તો ભાગી આવશે ભરતી તો જ્યાં સાગરમાં, જળ જાશે કિનારે રે ધસી ઓટ આવશે તો જ્યાં સાગરમાં, જળ જાશે કિનારો તો છોડી ક્રમ છે સનાતન આ તો કુદરતનો, રહ્યો છે એ તો ચાલી ક્રમ આ ભી તો પડશે લાગુ, જીવનમાં પાપ પુણ્ય ને સુખ દુઃખનો ભી ભાવની ભરતીની ચડઊતર થાશે હૈયામાં, રહે ના સ્થિર એ ના કદી રહેશે સ્થિર જો એ તો પ્રભુમાં, થઈ જાશે જીવન તો ધન્ય બની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
surya asta to jya thashe, andhakaar aavashe tya to dodi
thashe udaya to jya suryano, jaashe andhakaar to bhagi
thashe udaya to jya punyano, sukh aavashe tya to dodi
asta thashe to jya to jya
punyanoh bagyamas, saga to jaashe sukhagi jaashe kinare re dhasi
oot aavashe to jya sagaramam, jal jaashe kinaro to chhodi
krama che sanatana a to kudaratano, rahyo che e to chali
krama a bhi to padashe lagu, jivanamam paap punya ne sukh duhkhano
thira e na kadi
raheshe sthir jo e to prabhumam, thai jaashe jivan to dhanya bani
|
|