1990-05-17
1990-05-17
1990-05-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13511
વેદના જઈને કહેવી કોને રે, ના સમજી શકશે રે કોઈ મારી વેદના

લાગશે મને જેથી રે વેદના, કરી શકશે સહન તો એ રે બીજા
ઘેરાયેલો છું, જે સંજોગો છે, છે સંજોગો એ મારા, છે વાતાવરણ મારા
પ્રગટતી એમાંથી તો વેદના છે, એ તો મારી ને મારી રે વેદના
કાઢશે કોઈ હસી તો એને, વસશે ના એ તો જ્યાં એના હૈયામાં
મળશે દુઃખિયા તો જગમાં મને રે ઘણા, મળશે સમદુઃખિયા તો થોડા
કાં જાગશે એ અપેક્ષાથી, કાં અપમાનથી, કાં શરીરની હોય કોઈ પીડા
કદી સહજતાથી તો સહન થાશે, કદી બનાવશે એ મનને અધીરા
વધારતી ને એ તો વધતી જાશે, રમશે મન તો જ્યાં એમાં ને એમાં
બનાવશે રે કોશિશો એ ઢીલી, ભુલાય ના મનમાંથી રે એની પીડા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vēdanā jaīnē kahēvī kōnē rē, nā samajī śakaśē rē kōī mārī vēdanā
lāgaśē manē jēthī rē vēdanā, karī śakaśē sahana tō ē rē bījā
ghērāyēlō chuṁ, jē saṁjōgō chē, chē saṁjōgō ē mārā, chē vātāvaraṇa mārā
pragaṭatī ēmāṁthī tō vēdanā chē, ē tō mārī nē mārī rē vēdanā
kāḍhaśē kōī hasī tō ēnē, vasaśē nā ē tō jyāṁ ēnā haiyāmāṁ
malaśē duḥkhiyā tō jagamāṁ manē rē ghaṇā, malaśē samaduḥkhiyā tō thōḍā
kāṁ jāgaśē ē apēkṣāthī, kāṁ apamānathī, kāṁ śarīranī hōya kōī pīḍā
kadī sahajatāthī tō sahana thāśē, kadī banāvaśē ē mananē adhīrā
vadhāratī nē ē tō vadhatī jāśē, ramaśē mana tō jyāṁ ēmāṁ nē ēmāṁ
banāvaśē rē kōśiśō ē ḍhīlī, bhulāya nā manamāṁthī rē ēnī pīḍā
|