Hymn No. 2533 | Date: 22-May-1990
|
|
Text Size |
 |
 |
મન નાચતું ને કૂદતું રહ્યું સદા, શિક્ષા એની તન તો ભોગવી રહ્યું
Mann Nachtu Ne Kudatu Rahyu Sadaa, Shiksha Ene Tann Toh Bhogavi Rahyu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-05-22
1990-05-22
1990-05-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13522
મન નાચતું ને કૂદતું રહ્યું સદા, શિક્ષા એની તન તો ભોગવી રહ્યું
મન નાચતું ને કૂદતું રહ્યું સદા, શિક્ષા એની તન તો ભોગવી રહ્યું દોડયું બધે રે એ તો, થાક્યું એ તો, બીમારીના આરે એ તો પહોંચી ગયું ગતિ મનની તો છે ઘણી, ના તનની ગતિ એટલી, તન એમાં ખેંચાતું રહ્યું લાંબા સાથે ટૂંકું રે દોડયું, મર્યું નહિ પણ માંદુ એ તો પડયું છૂટી ના આદત તો મનની, ના તન મનને છોડી શક્યું, ના એને પહોંચી શક્યું કર્યા તુક્કા મને તો ઘણા, સકર્મીની જીભ, અકર્મીના ટાંટિયા એવું બન્યું ના દેખાતું રાજ તોયે, તન પર કરતું રહ્યું, સહન તન તો કરતું રહ્યું ભાવ ને શ્રદ્ધાની સાથે જગડતું રહ્યું, હાલત તનની બગાડતું રહ્યું જ્યાં મને તનને સાથ દીધો, ભાવ, પ્રેમ ને શ્રદ્ધાનું અમૃત પીધું સ્વર્ગની સીડી રહી ન દૂર, સ્વર્ગ અહીં ને અહીં ઊભું તો થઈ ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann nachatum ne kudatum rahyu sada, shiksha eni tana to bhogavi rahyu
dodyu badhe re e to, thakyum e to, bimarina are e to pahonchi gayu
gati manani to che ghani, na tanani gati etali, tana ema khenchatum rahyu
lamba satoday, maryum nahi pan mandu e to padyu
chhuti na aadat to manani, na tana mann ne chhodi shakyum, na ene pahonchi shakyum
karya tukka mane to ghana, sakarmini jibha, akarmina tantiya evu banyu
na dekhyum sahara toye, tana paar kartu raja toye, tana paar kartu rahyu
bhaav ne shraddhani saathe jagadatum rahyum, haalat tanani bagadatum rahyu
jya mane tanane saath didho, bhava, prem ne shraddhanum anrita pidhum
svargani sidi rahi na dura, svarga ahi ne ahi ubhum to thai gayu
|