BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2534 | Date: 22-May-1990
   Text Size Increase Font Decrease Font

દર્શન દેવા, મન તારું કેમ અચકાયું રે માડી

  No Audio

Darshan Deva, Mann Taaru Kem Acchkai Re Maadi

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-05-22 1990-05-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13523 દર્શન દેવા, મન તારું કેમ અચકાયું રે માડી દર્શન દેવા, મન તારું કેમ અચકાયું રે માડી
છું પામર હું તો માયાનો માનવી, મનડું મારું ફરતું રહ્યું
શું લાગ્યું તને મારું એ તો ભૂલભર્યું (2)
રહે છે ગૂંથાયેલું, વ્યવહારમાં તો ચિત્તડું મારું - રે માડી, શું ...
હૈયું તો મારું, બધી આશાઓ ના તો ત્યજી શક્યું - રે માડી, શું ...
જાગ્યા વેર હૈયે ઘડીયે ઘડીયે, ના એ ભૂલી શક્યું - રે માડી, શું ...
ભાવ ને ભક્તિ હૈયું ના પૂરું તો ભરી શક્યું - રે માડી, શું ...
ના કાવાદાવા જીવનના એ તો છોડી શક્યું - રે માડી, શું ...
ખોટી આવડત ને ખ્યાલોમાં મન રાચી રહ્યું - રે માડી, શું ...
મારી વિશ્વાસની વાતોમાં, વિશ્વાસનું બિંદુ તને ના જડયું - રે માડી, શું ...
Gujarati Bhajan no. 2534 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
darshan deva, mann taaru kem achakayum re maadi
chu pamara hu to mayano manavi, manadu maaru phartu rahyu
shu lagyum taane maaru e to bhulabharyum (2)
rahe che gunthayelum, vyavahaar maa to chittadum maaru
to maaru , aiyum shu ... re maiyum badhi ashao na to tyaji shakyum - re maadi, shu ...
jagya ver haiye ghadiye ghadiye, na e bhuli shakyum - re maadi, shu ...
bhaav ne bhakti haiyu na puru to bhari shakyum - re maadi, shu ...
na kavadava jivanana e to chhodi shakyum - re maadi, shu ...
khoti aavadat ne khyalomam mann raachi rahyu - re maadi, shu ...
maari vishvasani vatomam, vishvasanum bindu taane na jadayum - re maadi, shu ...

First...25312532253325342535...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall