BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2539 | Date: 24-May-1990
   Text Size Increase Font Decrease Font

છે તારી શક્તિમાં વિશ્વાસ પૂરો મને રે માડી, વિશ્વાસે મને ના ડગાવી દેતી

  No Audio

Che Taari Shaktima Vishwaash Puro Mane Re Maadi, Vishwaase Mane Na Dagavi Deti

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1990-05-24 1990-05-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13528 છે તારી શક્તિમાં વિશ્વાસ પૂરો મને રે માડી, વિશ્વાસે મને ના ડગાવી દેતી છે તારી શક્તિમાં વિશ્વાસ પૂરો મને રે માડી, વિશ્વાસે મને ના ડગાવી દેતી
અસહાય બની તરફડું છું હું રે માડી, ત્યારે મને ના તું જોઈ રહેતી
કરું કર્મો ખોટા જ્યારે હું રે માડી, તમાચો મારવા મને ના તું અચકાતી
હદબહારની હોય જો માંગણી રે મારી, ત્યારે ના તું એને સ્વીકારી લેતી
હોય કચાશ મારામાં તો જે જે માડી, કરજે દૂર તો એને દઈને શક્તિ તો તારી
જાણતા અજાણતા થાતી હશે ભૂલો મારી, દિલ મોટું રાખીને, માફ કરજે મને રે માડી
કર્યો નાનામાંથી મોટો તેં તો મને માડી, રક્ષણ તારું ના તું ખેંચી લેતી
કરી ધાર્યું અમારું, ઉપર ચડાવી, પાછું નીચે પછાડી અમને ના દેતી
છીએ અમે નબળા તો માડી, તારી શક્તિ વિનાના ના અમને બનાવી દેતી
સુખે દુઃખે રહીયે ભજતા તને રે માડી, કૃપા તારી, અમારી પર થી હટાવી ના દેતી
Gujarati Bhajan no. 2539 by Satguru Devendra Ghia - Kaka
છે તારી શક્તિમાં વિશ્વાસ પૂરો મને રે માડી, વિશ્વાસે મને ના ડગાવી દેતી
અસહાય બની તરફડું છું હું રે માડી, ત્યારે મને ના તું જોઈ રહેતી
કરું કર્મો ખોટા જ્યારે હું રે માડી, તમાચો મારવા મને ના તું અચકાતી
હદબહારની હોય જો માંગણી રે મારી, ત્યારે ના તું એને સ્વીકારી લેતી
હોય કચાશ મારામાં તો જે જે માડી, કરજે દૂર તો એને દઈને શક્તિ તો તારી
જાણતા અજાણતા થાતી હશે ભૂલો મારી, દિલ મોટું રાખીને, માફ કરજે મને રે માડી
કર્યો નાનામાંથી મોટો તેં તો મને માડી, રક્ષણ તારું ના તું ખેંચી લેતી
કરી ધાર્યું અમારું, ઉપર ચડાવી, પાછું નીચે પછાડી અમને ના દેતી
છીએ અમે નબળા તો માડી, તારી શક્તિ વિનાના ના અમને બનાવી દેતી
સુખે દુઃખે રહીયે ભજતા તને રે માડી, કૃપા તારી, અમારી પર થી હટાવી ના દેતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
che taari shaktimam vishvas puro mane re maadi, vishvase mane na dagavi deti
asahaya bani taraphadum chu hu re maadi, tyare mane na tu joi raheti
karu karmo khota jyare hu re maadi, tamacho marava mane na joa tu achakari
hadabaharani re na tu ene swikari leti
hoy kachasha maramam to je je maadi, karje dur to ene dai ne shakti to taari
janata ajanata thati hashe bhulo mari, dila motum rakhine, maaph karje mane re maadi
karyo nanamanthi moto te na to mane maadi, rakshan taaru leti
kari dharyu amarum, upar chadavi, pachhum niche pachhadi amane na deti
chhie ame nabala to maadi, taari shakti veena na na amane banavi deti
sukhe duhkhe rahiye bhajata taane re maadi, kripa tari, amari paar thi hatavi na deti

First...25362537253825392540...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall