Hymn No. 2544 | Date: 26-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-26
1990-05-26
1990-05-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13533
ખોઈ બેસશો મીઠાશ જ્યાં હૈયાની, આંકશો કિંમત જો ખોટી આવડતની
ખોઈ બેસશો મીઠાશ જ્યાં હૈયાની, આંકશો કિંમત જો ખોટી આવડતની જંગ જીવનનો તો જાશો ત્યાં તો હારી દેશો આળસને જીવનમાં જો ઉત્તેજી, લેશો આડંબરને જો સ્વીકારી ગણતરી માંડયા કરશો જો ખોટી, પકડશો દિશાઓ જ્યાં ઊલટી કુંદનની કિંમત ના કાઢી લેશો, ગિલીટનું પીત્તળ તો અપનાવી ડર હૈયાનો દેશો જો ના હટાવી, બેસશો હિંમત તો જો હારી મળતાં સાથને દેશો હડસેલી, નથી એકલા લડવાની શક્તિ તારી તોફાનમાં ડગમગી, જાશે ચાલ તારી, સ્થિરતા દેશે એમાં જો તું ગુમાવી નથી ખબર ચાલશે જંગ ક્યાં સુધી, અધવચ્ચે જાશે તો જો તું થાકી જંગ હારીશ ના તું તો કદી, લઈશ પ્રભુનો સાથ જંગ તું સ્વીકારી
https://www.youtube.com/watch?v=A7mq3vK5fw8
Satguru Shri Devendra Ghia (Kaka)
ખોઈ બેસશો મીઠાશ જ્યાં હૈયાની, આંકશો કિંમત જો ખોટી આવડતની જંગ જીવનનો તો જાશો ત્યાં તો હારી દેશો આળસને જીવનમાં જો ઉત્તેજી, લેશો આડંબરને જો સ્વીકારી ગણતરી માંડયા કરશો જો ખોટી, પકડશો દિશાઓ જ્યાં ઊલટી કુંદનની કિંમત ના કાઢી લેશો, ગિલીટનું પીત્તળ તો અપનાવી ડર હૈયાનો દેશો જો ના હટાવી, બેસશો હિંમત તો જો હારી મળતાં સાથને દેશો હડસેલી, નથી એકલા લડવાની શક્તિ તારી તોફાનમાં ડગમગી, જાશે ચાલ તારી, સ્થિરતા દેશે એમાં જો તું ગુમાવી નથી ખબર ચાલશે જંગ ક્યાં સુધી, અધવચ્ચે જાશે તો જો તું થાકી જંગ હારીશ ના તું તો કદી, લઈશ પ્રભુનો સાથ જંગ તું સ્વીકારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khoi besasho mithasha jya haiyani, ankasho kimmat jo Khoti avadatani
jang jivanano to jasho Tyam to hari
desho alasane jivanamam jo utteji, lesho adam Barane jo swikari
ganatari Mandaya karsho jo Khoti, pakadasho dishao jya ulati
kundanani kimmat na kadhi lesho, gilitanum pittala to apanavi
dar haiya no desho jo na hatavi, besasho himmata to jo hari
malta sathane desho hadaseli, nathi ekala ladavani shakti taari
tophaan maa dagamagi, jaashe chala tari, sthirata deshe ema jo tu gumavi
nathi khabar joisha tu jaashe toanga tu jas jas toanga sudhi, adhavachche tu jaashe
toanga sudhi, adhavachche tu to kadi, laish prabhu no saath jang tu swikari
|
|