1990-05-26
1990-05-26
1990-05-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13536
ભૂલો જીવનમાં તો જ્યાં, થાતી રે જાશે, પડછાયા એના ગભરાવી જાશે

આકાર એના હૈયામાં જ્યાં આવી જશે, આકાર એ તો ગભરાવી જાશે
અહીં તહીં એ ઘુમાવતો રાખશે, હેઠો શ્વાસ તારો ના એ બેસવા દેશે
ભૂલોથી ભી આકાર એના મોટા થાશે, ગભરાટ હૈયે ઊભો એ કરી જાશે
ખુલ્લું દિલ તારું એ સંકોચાવી જાશે, પરંપરા ભૂલોની સરજાવી જાશે
સુધારી નહીં શકે જો ભૂલો તું તારી, હૈયું તારું તો ડંખતું તો જાશે
મળશે ના છાંયડો, પડછાયાનો પૂરો, ફરતો ને ફરતો એ તો રહેશે
ના આવશે પડછાયો તો હાથમાં, છટકતો ને છટકતો એ તો રહેશે
છે માયા ભી તો પડછાયો પ્રભુનો, ના એ તો હાથમાં આવશે
તેજ પ્રભુનું છે એક જ સાચું, ના બીજું કાંઈ તો સાચું રહેશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhūlō jīvanamāṁ tō jyāṁ, thātī rē jāśē, paḍachāyā ēnā gabharāvī jāśē
ākāra ēnā haiyāmāṁ jyāṁ āvī jaśē, ākāra ē tō gabharāvī jāśē
ahīṁ tahīṁ ē ghumāvatō rākhaśē, hēṭhō śvāsa tārō nā ē bēsavā dēśē
bhūlōthī bhī ākāra ēnā mōṭā thāśē, gabharāṭa haiyē ūbhō ē karī jāśē
khulluṁ dila tāruṁ ē saṁkōcāvī jāśē, paraṁparā bhūlōnī sarajāvī jāśē
sudhārī nahīṁ śakē jō bhūlō tuṁ tārī, haiyuṁ tāruṁ tō ḍaṁkhatuṁ tō jāśē
malaśē nā chāṁyaḍō, paḍachāyānō pūrō, pharatō nē pharatō ē tō rahēśē
nā āvaśē paḍachāyō tō hāthamāṁ, chaṭakatō nē chaṭakatō ē tō rahēśē
chē māyā bhī tō paḍachāyō prabhunō, nā ē tō hāthamāṁ āvaśē
tēja prabhunuṁ chē ēka ja sācuṁ, nā bījuṁ kāṁī tō sācuṁ rahēśē
|