Hymn No. 2551 | Date: 28-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-28
1990-05-28
1990-05-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13540
સમયનો સાથ જ્યાં છે હાથમાં તો તારે, મેળવવા જેવું તો તું મેળવી લે
સમયનો સાથ જ્યાં છે હાથમાં તો તારે, મેળવવા જેવું તો તું મેળવી લે સરી જાશે સમય હાથમાંથી તો જ્યાં તારે, ના કાંઈ હાથમાં તો રહેશે કરશે ઉપયોગ તો તું જેવો એનો, પડશે ફરક તને ને તને તો એનો છે જીવનનું તો આ સનાતન સત્ય, જીવનનો મંત્ર એને બનાવી દેજે વીત્યા સમયના પસ્તાવા તો જીવનમાં, ના કાંઈ કામ તો લાગે સુખની, દુઃખની ચાવી તો છે રે, તારા વિચારો ને કર્મના આધારે નક્કી ના હોય જો ધ્યેય જીવનનું, ધ્યેય તો નક્કી તું કરી લેજે સમય સમય પર જો નક્કી ન કરીશ તું, એને પહોંચશે પસ્તાવાના તું આરે ખુલ્લી આંખે ના જોઈશ ને સમજીશ તું આ, તો સમજીશ તું આ ક્યારે રહ્યો નથી સમય હાથમાં તો કોઈના, શું રહેશે એ હાથમાં તારે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samayano saath jya che haath maa to tare, melavava jevu to tu melavi le
sari jaashe samay hathamanthi to jya tare, na kai haath maa to raheshe
karshe upayog to tu jevo eno, padashe pharaka taane ne taane to
enoya che jivananum to a sanivatana ene banavi deje
vitya samay na pastava to jivanamam, na kai kaam to laage
sukhani, dukh ni chavi to che re, taara vicharo ne karmana aadhare
nakki na hoy jo dhyeya jivan karanum, dhyeya to nakki tu kari leje
samay samaya paar jo pahonchashe pastavana tu are
khulli aankhe na joisha ne samajisha tu a, to samajisha tu a kyare
rahyo nathi samay haath maa to koina, shu raheshe e haath maa taare
|
|