Hymn No. 2553 | Date: 29-May-1990
|
|
Text Size |
 |
 |
અરે ઓ જગજનની વ્હાલા, ઝંખે છે બાળ સહુ દર્શન તો તારા
Aree O Jag Jannani Vhalaa, Jankhe Che Bal Sahu Darshaan Toh Taaraa
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-05-29
1990-05-29
1990-05-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13542
અરે ઓ જગજનની વ્હાલા, ઝંખે છે બાળ સહુ દર્શન તો તારા
અરે ઓ જગજનની વ્હાલા, ઝંખે છે બાળ સહુ દર્શન તો તારા ભવોભવથી રહ્યા જગમાં જનમતા, માંગે છે એમાંથી તો છૂટકારા તારી માયામાં અસહાય બન્યા, શોધે છે એ તો તારા સહારા મધદરિયે તોફાને ચડી છે નાવડી અમારી, શોધે છે એ તો તારા કિનારા સંસારતાપે ખૂબ ઘૂમે છે એ તો, માંગે છે એમાં એ તો છત્ર તારા જીવનવાટે રહ્યા છે ચાલતા, ઝંખે છે તારા સાથ ને સથવારા લાગ્યા જગમાં પ્યારા તો અનેક, લાગ્યા સહુ વધુ તમે તો પ્યારા મૂકી વિશ્વાસ જગમાં તો ઠગાવા, બન્યા તુજમાં વિશ્વાસ મૂકનારા શ્વાસ લેવાના ને છૂટવાના, તને શ્વાસેશ્વાસે અમે તો વણવાના રાખજે આંખ સામે તારી અમને, અમારી આંખ સામે તને રાખવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
are o jagajanani vhala, jankhe che baal sahu darshan to taara
bhavobhavathi rahya jag maa janamata, mange che ema thi to chhutakara
taari maya maa asahaya banya, shodhe che e to taara sahara
madhadariye tophane chadi to chume taara
kara e to, mange che ema e to chhatra taara
jivanavate rahya che chalata, jankhe che taara saath ne sathavara
laagya jag maa pyaar to aneka, laagya sahu vadhu tame to pyaar
muki vishvas jag maa to thagukava, banya tujamana vishva chvasa
sha vana vishva ame to vanavana
rakhaje aankh same taari amane, amari aankh same taane rakhavana
|
|