Hymn No. 2559 | Date: 01-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-01
1990-06-01
1990-06-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13548
આવકારવા અન્ય હૈયાને, દ્વાર હૈયાના, તારા તો ખુલ્લા રાખજે
આવકારવા અન્ય હૈયાને, દ્વાર હૈયાના, તારા તો ખુલ્લા રાખજે માણવા મીઠાશ તો હૈયાની, મીઠાશ હૈયામાં તો ભરી નાખજે પામવા હૂંફ અન્યના હૈયાની, એક્તા હૈયાની તો સ્થાપજે સુધારી શકે ભૂલો તારી સુધારજે, ના અન્ય ને સુધારવા દોડજે પહોંચ્યો નથી તું તારા સ્થાને, ના અન્ય ફિકર તો રાખજે રાખી છે ફિકર કર્તાએ તો તારી, અન્યની ફિકર એ તો રાખશે દિશા અને ગતિ સાચી હશે જો તારી, એમાં અન્ય ભી તો જોડાશે બાંધી ગાંઠો ખોટી હૈયામાં, અન્યને આવકારવા ના દોડી જાજે લાભ છે તારો, તારા લાભમાં, ના અન્યના લાભ સાથે ટકરાવજે સર્જાઈ જાશે જ્યાં આ સ્થિતિ તારા હૈયાની, આનંદ હૈયે પથરાઈ જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
avakarava anya haiyane, dwaar haiyana, taara to khulla rakhaje
manav mithasha to haiyani, mithasha haiya maa to bhari nakhaje
paamva huph anyana haiyani, ekta haiyani to sthapaje
sudhari shake bhulo taari sudharaje, na anya ne sudharava dodaje
pahonchyo nathi tu taara sthane, na anya phikar to rakhaje
rakhi che phikar kartae to tari, anya ni phikar e to rakhashe
disha ane gati sachi hashe jo tari, ema anya bhi to jodashe
bandhi gantho khoti haiyamam, anyane avakarava na dodi jaje
labha che taro, taara labhamam, na anyana labha saathe takaravaje
sarjai jaashe jya a sthiti taara haiyani, aanand haiye patharai jaashe
|