1990-06-07
1990-06-07
1990-06-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13559
વહાલભર્યું છે હૈયું તારું, જગ તો જલદી ના એ સમજી શકે
વહાલભર્યું છે હૈયું તારું, જગ તો જલદી ના એ સમજી શકે
ઊંચે ઊઠી ના શકે જગ ખુદના દુઃખ ઉપર, નથી પહોંચ એની, ક્યાંથી એ પહોંચી શકે
છે આચરણ કદી કદી સમજણ બહારના, ના જલદી સમજમાં આવી શકે
કૃપા તારી કરી શકે બધું રે માડી, તારી કૃપા તો વરસાવજે
જગમાં સહુને તું તો લક્ષ્યમાં રાખે, ના એક કદી તો તારે હૈયે વસે
હિત તો તું સહુનું કરતી રહે, ના લક્ષ્ય કદી હૈયેથી તારા આ તો હટે
ના સમજી શકે માનવ તો જ્યાં આ મૂંઝારો, એનો તો વધે - કૃપા...
દેતી આવી છે તું તો સહુને, જેવી યોગ્યતા જેના કર્મની હશે
ના ભેદ રાખ્યા આમાં તેં તો કદી, ભલે ભેદ જગમાં એમાં તો દેખાયે
સુખદુઃખ તો રાખ્યા તેં માનવનાં હાથમાં, લેવું હોય તે કર્મથી લે - કૃપા...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vahālabharyuṁ chē haiyuṁ tāruṁ, jaga tō jaladī nā ē samajī śakē
ūṁcē ūṭhī nā śakē jaga khudanā duḥkha upara, nathī pahōṁca ēnī, kyāṁthī ē pahōṁcī śakē
chē ācaraṇa kadī kadī samajaṇa bahāranā, nā jaladī samajamāṁ āvī śakē
kr̥pā tārī karī śakē badhuṁ rē māḍī, tārī kr̥pā tō varasāvajē
jagamāṁ sahunē tuṁ tō lakṣyamāṁ rākhē, nā ēka kadī tō tārē haiyē vasē
hita tō tuṁ sahunuṁ karatī rahē, nā lakṣya kadī haiyēthī tārā ā tō haṭē
nā samajī śakē mānava tō jyāṁ ā mūṁjhārō, ēnō tō vadhē - kr̥pā...
dētī āvī chē tuṁ tō sahunē, jēvī yōgyatā jēnā karmanī haśē
nā bhēda rākhyā āmāṁ tēṁ tō kadī, bhalē bhēda jagamāṁ ēmāṁ tō dēkhāyē
sukhaduḥkha tō rākhyā tēṁ mānavanāṁ hāthamāṁ, lēvuṁ hōya tē karmathī lē - kr̥pā...
|
|