1990-06-07
1990-06-07
1990-06-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13560
કાચું છે હૈયું, કાચી છે બુદ્ધિ ને કાચું છે તારું તન
કાચું છે હૈયું, કાચી છે બુદ્ધિ ને કાચું છે તારું તન
ભાવભરી હૈયે સાચા, કરજે જગજનની તું વંદન
બોલો જય જગદંબે, જય જગદંબે, જય જગદંબે
ભરી ના રાખજે ખોટું તું મનમાં, કરજે નિર્મળ તારું મન - ભાવભરી...
મારગ તારે પડશે રે ગોતવા, છે આ ભવાટવિ તો વિરાટ વન - ભાવભરી...
કાં ચાલજે તું સાચી કેડીયે-કેડીયે, કાં કંડારજે કેડી તું સ્વયં - ભાવભરી...
હિંમતમાં ના તું ખૂટી પડતો, રાખજે ઉત્સાહથી ભરેલું મન - ભાવભરી...
માહિતી લેવા કચાશ ના રાખતો, રાખજે ખુલ્લાં તારા નયન - ભાવભરી...
સહેતો રહ્યો ત્રાસ શત્રુનો, સહેતો રહ્યો છે એના રે દમન - ભાવભરી...
છે હજી બાજી હાથમાં તો તારા, કરજે સામનો એનો બુલંદ - ભાવભરી...
હાર-જીતનો ના રાખ તું વિચાર, ઝુકાવજે આજ સમરાંગણ - ભાવભરી...
છે જગજનની તો કર્તા, રહેવા દે એને કર્તા, કર્તા તું ના બન - ભાવભરી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kācuṁ chē haiyuṁ, kācī chē buddhi nē kācuṁ chē tāruṁ tana
bhāvabharī haiyē sācā, karajē jagajananī tuṁ vaṁdana
bōlō jaya jagadaṁbē, jaya jagadaṁbē, jaya jagadaṁbē
bharī nā rākhajē khōṭuṁ tuṁ manamāṁ, karajē nirmala tāruṁ mana - bhāvabharī...
māraga tārē paḍaśē rē gōtavā, chē ā bhavāṭavi tō virāṭa vana - bhāvabharī...
kāṁ cālajē tuṁ sācī kēḍīyē-kēḍīyē, kāṁ kaṁḍārajē kēḍī tuṁ svayaṁ - bhāvabharī...
hiṁmatamāṁ nā tuṁ khūṭī paḍatō, rākhajē utsāhathī bharēluṁ mana - bhāvabharī...
māhitī lēvā kacāśa nā rākhatō, rākhajē khullāṁ tārā nayana - bhāvabharī...
sahētō rahyō trāsa śatrunō, sahētō rahyō chē ēnā rē damana - bhāvabharī...
chē hajī bājī hāthamāṁ tō tārā, karajē sāmanō ēnō bulaṁda - bhāvabharī...
hāra-jītanō nā rākha tuṁ vicāra, jhukāvajē āja samarāṁgaṇa - bhāvabharī...
chē jagajananī tō kartā, rahēvā dē ēnē kartā, kartā tuṁ nā bana - bhāvabharī...
|