Hymn No. 2576 | Date: 11-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-11
1990-06-11
1990-06-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13565
છું પ્યાસો ને પ્યાસો રે માડી, એક બૂંદનો તો તારો
છું પ્યાસો ને પ્યાસો રે માડી, એક બૂંદનો તો તારો રહ્યો છું અટવાઈ તો અંધકારે, પ્રકાશનું એક કિરણ તો આપો જીવનશક્તિ આપો રે એથી માંગવાનો ન આવે, દયાનો વારો રહી છે શક્તિ અમારી તો તૂટતી, શક્તિ વધુ, અમારી ન માપો રહ્યા છીએ જગમાં અમે તો ભટકતા, ભટકતા હવે અમને ન રાખો સહી નથી શક્તું હૈયું અમારું, હવે તો સંસાર તાપ તો તારો પ્રેમનું બિંદુ પાજો એવું તો હૈયે, પ્રેમનો છોડ હૈયે અમારા ઉગાડો દીધા જનમ ખૂબ જગમાં તો અમને, જનમફેરા અમારા, હવે તો ટાળો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chu pyaso ne pyaso re maadi, ek bundano to taaro
rahyo chu atavaai to andhakare, prakashanum ek kirana to apo
jivanashakti apo re ethi mangavano na ave, dayano varo
rahi che shakti amari to tutati, shakti vadhu, amari na mapo
rahya chhie jag maa ame to bhatakata, bhatakata have amane na rakho
sahi nathi shaktum haiyu amarum, have to sansar taap to taaro
premanum bindu pajo evu to haiye, prem no chhoda haiye amara ugado
didha janam khub jag maa to amane, janamaphera amara, have to talo
|
|