Hymn No. 2577 | Date: 11-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-11
1990-06-11
1990-06-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13566
અર્થ શબ્દોમાંથી જ નીકળે, એવું તો કોઈ જગમાં નથી
અર્થ શબ્દોમાંથી જ નીકળે, એવું તો કોઈ જગમાં નથી ભાવ બોલ્યા વિના ઘણું કહી જાયે, એમાં કોઈ શંકા નથી ઇશારા આંખના બોલ્યા વિના ઘણું કહે, એ તો છૂપું નથી મૌન કંઈક વાર ઘણું કહી દે, જગમાં એ કાંઈ અજાણ્યું નથી આંસુ હકીકત કહી જાય એની, એમાં તો કાંઈ શંકા નથી વાણી વિનાની ભાષા હૈયે પહોંચે, એ તો કાંઈ છૂપું નથી ભાષા બાળકની, માતા સમજી શકે, એનાથી ભાષા એ અજાણી નથી કર્તાના બાળક છીએ આપણે, ભાષા આપણી એનાથી અજાણી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
artha shabdomanthi j nikale, evu to koi jag maa nathi
bhaav bolya veena ghanu kahi jaye, ema koi shanka nathi
ishara aankh na bolya veena ghanu kahe, e to chhupum nathi
mauna kaik vaar ghanu kahi de, jag maa e kai ajanyum nathi
aasu hakikata kahi jaay eni, ema to kai shanka nathi
vani vinani bhasha haiye pahonche, e to kai chhupum nathi
bhasha balakani, maat samaji shake, enathi bhasha e ajani nathi
kartana balak chhie apane, bhasha apani enathi ajani nathi
|
|