Hymn No. 2583 | Date: 14-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-14
1990-06-14
1990-06-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13572
પડયા પગલાં તો જે જે માયામાં, પ્રભુથી દૂર એ તો લઈ જાય છે
પડયા પગલાં તો જે જે માયામાં, પ્રભુથી દૂર એ તો લઈ જાય છે વળ્યાં તો પગલાં જે જે પ્રભુ તરફ, પાસે ને પાસે પ્રભુને તો લાવે છે કરતા રહ્યા વિચારો જ્યાં માયાના, પ્રભુને દૂર એ તો રાખે છે રહ્યા સ્થિર તો જ્યાં પ્રભુના વિચારોમાં, પ્રભુને પાસે એ તો લાવે છે જાગતા રહ્યા જ્યાં ભાવ સંસારના, પ્રભુથી એ તો દૂર લઈ જાય છે રમતા રહ્યા જ્યાં ભાવો પ્રભુમાં, પ્રભુમય એ તો બનાવે છે મન પ્રભુમાં તો જ્યાં લાગ્યું, સ્થિર બન્યું એમાં, શાંતિ એ તો લાવે છે દુર્ગુણે જ્યાં ડૂબતા રહ્યા, પ્રભુને એ તો દૂર ને દૂર રાખે છે બંધનોથી બંધાયા તો જ્યાં જગમાં, ના એ તો મુક્તિ આપે છે થયાં જ્યાં મુક્ત બંધનોથી, મુક્તિ ત્યાં તો દોડી આવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
padaya pagala to je je mayamam, prabhu thi dur e to lai jaay che
valyam to pagala je je prabhu tarapha, paase ne paase prabhune to lave che
karta rahya vicharo jya mayana, prabhune dur e to rakhe che
rahya sthir to jya prabhu na vicharomam, prabhune paase e to lave che
jagat rahya jya bhaav sansarana, prabhu thi e to dur lai jaay che
ramata rahya jya bhavo prabhumam, prabhumaya e to banave che
mann prabhu maa to jya lagyum, sthir banyu emam, shanti e to lave che
durgune jya dubata rahya, prabhune e to dur ne dur rakhe che
bandhanothi bandhaya to jya jagamam, na e to mukti aape che
thayam jya mukt bandhanothi, mukti tya to dodi aave che
|
|